________________
જૈન મહાભારત.
( ૪૭૬ )
પવિત્ર થઇ પ્રભુની શાશ્વત પ્રતિમાની પૂજા કરી. પછી કેટલાક દિવસ સુધી એ પવિત્ર ક્રિયા કરવાને અર્જુન તે સ્થળે વાસ કરી રહ્યો હતા. ત્યાં વાસ કરી ઉત્તમ પ્રકારની ભાવના ભાવી વીર અર્જુન વિમાનમાં બેસીને ઈંદ્રની રાજધાનીમાં આવ્યું. ઈંદ્રની આજ્ઞાથી રથનુપૂર નગરની સર્વ પ્રજાએ અર્જુનને પ્રવેશેાત્સવ મેાટી ધામધૂમથી ઉજન્મ્યા હતા. તે પ્રસંગે વિવિધ પ્રકારના શ્રૃંગારાથી છંદ્રરાજાની રાજધાની શણગારવામાં આવી હતી. પાંડવવીર અર્જુન લેાકેાની ઉલટભેર વધામણી અંગીકાર કરતા રાજદ્વારમાં આબ્યા. ઇંદ્રની રાણીએ દ્વારમાં પ્રવેશ કરતાં અર્જુનની આરતિ ઉતારી હતી. અને બીજી ચપળનેત્રા સ્ત્રીઓએ તેની સ્તુતિ કરી હતી. ઇન્દ્રે અર્જુનને સિહાસનપર બેસાડયા. પછી વારાંગનાએએ નૃત્ય ગીતના આરંભ કરી તેને પ્રસન્ન કર્યા હતા.
વીર અર્જુન ઇંદ્રરાજાના આગ્રહથી કેટલાક દિવસ સુધી તે રાજધાનીમાં રહ્યો હતા. “ ઇંદ્રે અર્જુન પેાતાના પુત્રામાં જ્યેષ્ઠ પુત્ર સમાન છે. ” એવી સર્વ સ્થળે આણુ ફેરવી જાહેર કર્યું હતું.
અર્જુન ત્યાં રહી ઈંદ્રના પુત્રાની સાથે પોતાના ન્હાના ભાઇઓની જેમ વતા હતા. અને તેમને અનેક પ્રકારે આનંદ પમાડતા હતા. કેાઈવાર અર્જુન નગરમાં ફરવા નીકળતા, ત્યારે નગરની સ્ત્રીએ તેના સુંદર રૂપને જોઇને માહિત થતી હતી, અને કામાતુર બની જતી હતી. તથાપિ જિતેન્દ્રિય