________________
કમળનું ફુલ.
(૪૮૧) અને પ્રત્યુપકારની નીતિ પૂર્વકાળે સારી રીતે પ્રકાશિત થતી હતી. દરેક આર્યપુત્ર ઉપકારને બદલે આપવાની ઈચ્છા રાખતે અને જ્યાં સુધી પ્રત્યુપકાર ન થયા હોય, ત્યાં સુધી પિતાના આત્માને અસંતુષ્ટ માનતે હતે.
આજકાલ એ નીતિનું પ્રવર્તન જોઈએ તેવું થતું નથી. ઉપકારને પ્રત્યુપકાર કરવાને બદલે અપકાર કરનારા ઘણું અધમ જને ઉભા થાય છે. કદિ કઈ કુલીન હોય છે અને પકાર નથી કરતા, પણ પ્રત્યુપકાર કરવાની ઉમદી ઈચ્છા ધારણું કરનારો ભાગ્યે જ નીકળે છે. બીજાના ઉપકારને ભુલી જનારા ઘણા મનુષ્ય જોવામાં આવે છે. તેમણે આ અજુનનું ચરિત્ર મનન કરી વિચાર કરે જોઈએ અને અર્જુનના તથા ઈન્દ્ર રાજાના જેવા ઉત્તમ ગુણને અનુસરવા પ્રયત્ન કરી જોઈએ.
પ્રકરણ ૩૫ મું
કમળનું ફુલ. આ એક ભયંકર સરિતા ઘુઘવાટ કરતી ચાલી જાય છે. મોનું પૂર પરિપૂર્ણ છે, તેના અગાધ જળમાં વિવિધ પ્રકારના કળજતુઓ ફરી રહ્યાં છે, તેના તીર ઉપર એક કુટુંબ શોકાતુર થઈ રહેલું છે, કુટુંબને નાયક સર્વને ધીરજ આપે