________________
વનવાસમાં વિજય.
( ૪૭૯ ) કુંતીએ અર્જુનના મસ્તકપર ચંદ્રના સરખા શીતળ કર ફેરવી તેને આન ંદના અશ્રુથી સ્નાન કરાવ્યું. અને બ ંને હાથે તેને હૃદયમાં ચાંપી તેના મસ્તકને પ્રેમથી વાર વાર સુંઘવા માંડયુ'. પછી અર્જુને પેાતાના જ્યેષ્ટમં યુધિષ્ઠિરને અને ભી મને નમસ્કાર કર્યાં. નકુળ અને સહદેવે અર્જુ નને પ્રણામ કર્યા. પાંડવકુટુંબ પરસ્પર મળી આન ંદસાગરમાં તરવા લાગ્યુ. પછી પાર્થની આજ્ઞા લઇ ખેચા યુધિષ્ઠિરરાજાને નમસ્કાર કરી પગે લાગ્યા. પતિપ્રેમી દ્રુપદનદિની લજ્જાના ત્યાગ કરી પેાતાના વિજયીપતિને વાર ંવાર નિરખતી હતી. પછી યુધિષ્ઠિરે ખેચરાની સાથે કેટલેાએક વાર્તાલાપ કર્યો. અને તેમને વિશ્રાંતી આપી કહ્યું કે, “ પ્રિય વિદ્યાધરા, જ્યારે અમે સ્મરણ કરીએ, ત્યારે તમે આવજો. ” આ પ્રમાણે કહી તેમને પ્રીતિપૂર્વક વિદાય કર્યા હતા.
વિદ્યાધરા વિદાય થયા પછી પેાતાના પ્રેમી બંધુઓની પાસે વીર અર્જુને પેાતાના બધા વૃત્તાંત અથથી તે ઇતિ સુધી કહી સંભળાવ્યેા. જે સાંભળી તે ઘણું। આનંદ પામ્યા અને તેમણે અર્જુનને ધન્યવાદ આપ્યા હતા.
પ્રિય વાંચનાર, આ પ્રસંગમાંથી જે બેધ લેવા ચેગ્ય હાય, તેને તું પોતેજ વિચાર કરી લેજે. પ્રતાપી પાંડવેાના ચરિત્રમાં પદે પદે આધ રહેલા છે. એવા ધર્મ વીરાનું ચરિત્ર જગતને એધનીયજ છે. વીર અર્જુન પોતાના કુટુ અને ઉદ્ધાર કરવાને ઇંદ્રકીલ પર્વત ઉપર પેાતાની પૂવિદ્યાનું આવત્તન