________________
(૪૮૦)
જૈન મહાભારત કરવાને આવ્યા હતા. પૂર્વકાળે દરેક પુરૂષો પોતાના કુટુંબની ભક્તિ કરવામાં તત્પર રહેતા હતા અને તેના અવાંતર પ્રસંગે પરોપકાર કરતા હતા.
વીરઅને પિતાનું કાર્ય સિદ્ધ કર્યું હતું, પણ ચંદ્રશેખરના કહેવાથી ઇંદ્રરાજાની સહાય કરવાને તે તૈયાર થયા હતે. કારણ કે, ચંદ્રશેખરના પિતાની સાથે પિતાના પિતા પાંડુનો સંબંધ હતે. પિતાને સંબંધ જાળવવાને તેણે ઇંદ્રરાજાના ભયંકર દુશ્મની ઉપર ચડાઈ કરી અને તેમાં વિજય મેળવી પિતાના સંબંધીના સંબંધનું કાર્ય સિદ્ધ કરી આપ્યું હતું. આ ઉપરથી જણાઈ આવે છે કે, પૂર્વકાળે આર્યપુરૂષે પિતાના વડિલને સંબંધ કેવી રીતે જાળવતા હતા? અને તે સંબંધ જાળવવાને કેવું સાહસ ઉઠાવતા હતા?
આજકાલ તે પ્રવૃત્તિ વિપરીત રીતે ચાલે છે. પિતાના સંબંધીઓને માન આપનારા વિરલા પુત્રજ ઉત્પન્ન થાય છે. એટલું જ નહીં પણ કેટલાએક તે પૂર્વના નાતાને નભાવી પણ શક્તા નથી. આ પ્રવર્તન નિંદવા લાયક છે. વિરઅને જેમ પિતાના સંબંધને લઈને ચંદ્રશેખરના મિત્ર ઇંદ્રરાજાને ઉપકાર કર્યો હતો, તેવી રીતે દરેક સુજ્ઞ મનુષ્ય કરવું જોઈએ.
- અહિં પ્રત્યુપકાર કરવાના પ્રવર્તનને માટે પણ ઘ. શિક્ષણ મેળવવાનું છે. અર્જુનના ઉપકારથી પ્રસન્ન થયેલ છે અર્જુનની ઉપર ચેષ્ટ પુત્રના જેવી દષ્ટિ કરી તેના ઉપકારને બદલે સારી રીતે આપવા પ્રયત્ન કર્યો હતે. ઉપકાર