________________
કમળનું ફુલ.
(૪૪) તેણીને ધ્યાનાવસ્થામાંથી જાગ્રત કરી. શિકારી પ્રાણીઓ પછી જળપાન કરી પોતપોતાને સ્થાને ચાલ્યા ગયાં. દ્રૌપદી પિતાના પાંચે પતિઓને જોઈ અતિ આનંદ પામી અને ધર્મના પ્રભાવને હૃદયથી પ્રશંસવા લાગી. પાંડવકુટુંબ સ્વસ્થ થઈ શાંતિસુખને અનુભવવા લાગ્યું અને પરસ્પર પ્રેમમય દષ્ટિએ. અવેલેકવા લાગ્યું. પુત્રના દર્શનથી જેનું હૃદય પ્રકુલિત. થયેલું છે, એવી કુંતીએ પિતાના પુત્રની દિવ્ય કથા દેવતાને પુછી એટલે તે દેવતા પ્રકુટિલતવદને કહેવા લાગે છે. કલ્યાણી, ડીવાર પહેલાં ઇંદ્ર પિતાના વિમાનમાં બેશી કેવળીમુનિને વંદના કરવા આકાશમાર્ગે જતા હતા. જ્યારે તે. વિમાન આ સ્થળે આવ્યું, એટલે તેની ગતિ મંદ થઈ ગઈ. વિમાનના વેગની ગતિ તત્કાળ મંદ થવાથી ઇંદ્રને કેપઉત્પન્ન થયા. અરે! કયા મુખ પુરૂષે મારા વિમાનની ગતિ મંદ. કરી ? જે તે મારી દષ્ટિએ પડશે તે હું તેના મસ્તક ઉપર વજને પ્રહાર કરીશ.” આ પ્રમાણે કહી તેણે પિતાના હાથમાં વજ લીધું અને આસપાસ ચારે તરફ જેવા માંડ્યું પણ. કઈ પુરૂષ તેના જેવામાં આવ્યું નહિં. ક્ષણવારે નીચે. દષ્ટિ કરી ત્યાં તમે બંને કાસગે રહેલા તેના જેવામાં આવ્યાં. નિરૂપાધિ સમાધિમાં રહેલા તમેને સાક્ષાત જોઈ ઇંદ્રના હૃદયમાં આનંદ ઉત્પન્ન થયે. અને તેણે પ્રસન દષ્ટિથી મને કહ્યું “વત્સ, આ પવિત્ર રમણએ પુત્ર અને પતિના વિયેગથી દુઃખી થઈ આ સમાધિસ્થાને રહેલી છે. તેમના સમાધિના પ્રભાવથી આ વિમાનની ગતિ