________________
(૪૫)
જૈન મહાભારત.
શીખવાનુ છે. જ્યારે પ્રિયંવદે પાંડવાને ચેતવણી આપી અને દુર્યોધન દ્વૈતવનમાં આવી તેમને દુ:ખ આપવાના છે, એવા ખબર આપ્યા, તે ઉપરથી દ્વાપદીના હૃદયમાં પેાતાને કરેલ પૂર્વોપકારનું સ્મરણ થવાથી અતિશય રાષ ઉત્પન્ન થયા અને તેથી તેણીએ યુધિષ્ઠિર તરફ કેટલાંએક આક્ષેપના વચને કહ્યાં અને તેમાં કુંતીએ પૂર્ણ રીતે પુષ્ટિ આપી, આથી ભીમ અર્જુન ઉશ્કેરાઈ ગયા અને તેમણે દુર્યોધનનો સદ્ય પરાભવ કરવાના આવેશવાળાં વચન કહ્યાં. તે છતાં જ્યારે યુધિષ્ઠિરે પેાતાની પ્રતિજ્ઞાનેા ભંગ ન કરવાની ઇચ્છા બતાવી, તે વખતે તેના આજ્ઞાંકિત બંધુઓએ તરત યુધિષ્ઠિરની ઇચ્છાને માન આપ્યુ હતુ અને વિડેલ મધુના વચના સંગીકાર કર્યાં હતા. આ કેવી ડિલ ભક્તિ! કેવુ બંધુ ગૌરવ ! દરેક મનુષ્યે તેવીજ રીતે વિડલેાની આજ્ઞામાં વત્તવુ જોઇએ. પૂર્વ કાળે આ પુત્ર તેવી રીતે વિડિલની આજ્ઞામાં વતા હતા, અને ડિલના વચનને પૂર્ણ માન આપતા હતા. આજ કાલ તેવું પ્રવર્ત્ત ન ચાલતુ નથી. વમાન કાળના તરૂણા ઉદ્ધત અની વિડલાનું અપમાન કરે છે, અને સ્વતંત્ર રીતે વવા પ્રયત્ન કરે છે. તેવા પુરૂષોએ આ યુધિષ્ઠિરના અનુજ બંધુઓના દાખલા ગ્રહણ કરવા જોઇએ. જ્યાંસુધી એ પુવોચાર પ્રાપ્ત થશે નહીં, ત્યાંસુધી આ કુટુએ ઉંચી સ્થિ-તિમાં આવશે નહી.