________________
વનવાસમાં વિજય.
(૪૫૯)
પ્રકરણ ૩૪ મું.
વનવાસમાં વિજય.
એક રમણીય પર્વત જાણે પૃથ્વીના આધાર સ્તંભ હાય તેવા ઉભા છે. વિવિધ વૃક્ષાથી પરિપૂર્ણ વન, જળપૂ સરાવર અને નિળ જળથી વહેતી નદીએથી તે વ્યાપ્ત છે. ઝરણાના ધ્વનિથી અને નદીઓના ઘેઘુર શબ્દોથી તે ગર્જના કરી રહ્યો છે. વૃક્ષેા ઉપર મનહર અને મિષ્ટ ફળે લચી રહ્યાં છે. સર્વ ઋતુઓમાં વનની રચના ઘણી સુંદર લાગે છે. અપ્સરાઓના યૂથા પોતાના પ્રિયતમેાની સાથે ત્યાં વિવિધ લીલા કરી રહ્યા છે. આ પર્વતની પાસે બીજો એક પર્વત આવેલા છે. એ પણ વિવિધ પ્રકારની વનલીલાથી પરિપૂર્ણ છે. તેમાં આવેલાં છાયાદાર વૃક્ષા નીચે બેસવાથી સૂર્ય ના કિરણા પણ જાણે ચંદ્રના કિરણેા હાય, તેવા શીતળ લાગે છે. એ પર્વતમાં બીજા કેટલાએક દિવ્ય દેખાવા દ્વીપી રહેલા છે. કારણ કે, તે દેવતાઓનુ ક્રીડાસ્થાન છે, સ્વગ પતિ ઇંદ્ર પોતાની પ્રિયા ઇંદ્રાણીને લઇને તે પર્વત ઉપર નિરંતર આવ્યા કરે છે, અને ત્યાં વિવિધ પ્રકારની દિવ્ય ક્રીડા કરે છે. ખેચી જ્યારે ખેઢ પામે છે, ત્યારે એ પર્વતના વૃક્ષેાની શીતળ છાયામાં આવી પેાતાના ભેદ દૂર કરે છે.
એક તેજસ્વી પુરૂષ ફરતા ફરતા તે પવ ત ઉપર આવી ચક્યો હતા. પવ તની રમણીય રચના જોતા અને તેથી હૃદય