________________
ચેતવણી
(૪૫૭ દન કરવાનો પ્રયત્ન કરજે. પાંડવોને ચેતવણું આપવાનું મહાન કાર્ય વિદુરની કુટુંબ વ્યક્તિને દર્શાવી આપે છે. પતાના ભત્રીજાઓ તરફ તેની શુદ્ધ પ્રીતિ ખરેખર ગ્રહણ કરવા રોગ્ય છે. તેમના પ્રતિપક્ષી દુર્યોધનના રાજ્યમાં રહીને પણ વિદુર સર્વદા પાંડનું હિત ચિંતવતું હતું અને તેને માટે પૂર્ણ કાળજી રાખતા હતા. તે કાર્ય અત્યંત પ્રશંસા કરવા ચાગ્ય હતું.
તે વળી બીજી શિક્ષા પ્રિયંવદ જેવા વફાદાર અને વિશ્વાસી દત પાસેથી પણ ગ્રહણ કરવા ગ્ય છે. પ્રમાણિક્તા, શુદ્ધ વૃત્તિ અને સ્વામિભક્તિના જે ઉત્તમ ગુણે સેવકમાં હવા જોઈએ અને તેવા સદ્ગણું સેવકે પિતાની પવિત્ર ફરજ બજાવી પોતાના સેવકપણાના જીવનને સાર્થક કરે છે અને તેથી તે ઉભયલોકમાં સર્વ રીતે યશસ્વી નીવડે છે. પ્રિયંવદે પિતાને જે સેવકધર્મ બજાવ્યો છે, તે સર્વ રીતે પ્રશંસનીય અને અનુકરણીય હતે તે ધર્મ બીજા સર્વ સેવકોએ બજાવ જોઈએ. જે સેવકે પિતાના પાલક સ્વામી તરફ પ્રિયંવદના જે સેવધર્મ બજાવતા નથી, તેઓ આ લોકમાં નિંદાપાત્ર બની પરલોકમાં નારકી પીડાને ભોક્તા બને છે. તેથી જો જેઓને સેવકની સ્થિતિમાં રહેવાને પ્રસંગ આવે, તે તેમણે પ્રિયંવદના જે પિતાને પવિત્ર સેવકધર્મ બજાવ. એજ પ્રિયંવદના ચરિત્રમાંથી ગ્રહણ કરવાનું છે.
ત્રીજું શિક્ષણ યુધિષ્ઠિરના અનુજ બંધુઓ પાસેથી