________________
(૪૫૦)
જૈન મહાભારત. છે. જ્યારે લાક્ષાગૃહમાં અગ્નિ લાગે ત્યારે લેકે “ અરે પાંડ બળે છે એવું ધારી શકાતુર થઈ તે અગ્નિ એલ્ડવવાને દેડ્યા હતા. તે અગ્નિ એલ્ડવવામાં જેટલું જળ વપરાયું, તેના કરતાં બમણું જળ તેમના નેત્રમાંથી પડ્યું હતું. તે વખતે હું પણ ઉદાસીન વૃત્તિથી બેઠે હતે. એટલામાં તમારા જેવા પુષ્ટ શરીરવાળા પાંચ પુરૂષ અને બે સ્ત્રીઓ લકે એ અંદરથી મુએલા બાહેર ખેંચી કાઢ્યાં. તે દગ્ધ થયેલાને જોઈ લેકેએ નિશ્ચય કર્યો કે, આ પાંડવે જ છે. આ વખતે જો કે મને તે નિશ્ચય હતું કે, તમે આરોગ્ય છે, તેમ છતાં તેઓનું શેકવદ્ધન રૂદન સાંભળી મારું બૈર્ય રહ્યું નહિ. તમે સુરંગ માગે નીકળ્યા હશે,” એવી મને ખાત્રી હતી, જ્યારે મેં તે મરેલાં મુડદા જોયાં, એટલે મારા મનમાં ધીરજ રહી નહીં. મેં તે વાત હસ્તિનાપુરમાં જઈને સર્વ રાજકુટુંબને જણાવી. તે વખતે દુર્યોધન શિવાય સર્વ લેકે શકાતુર બની ગયા. વિદુરે અને પાંડુરાજાએ મને એકાંતે ખરી વાત પુછવા માંડી, ત્યારે મેં તેમને દગ્ધ થયેલા મુડ દાની વાત કરી એટલે તેઓ મૂછિત થઈ ગયા. અને પછી ઉચે સ્વરે રૂદન કરવા લાગ્યા. આથી રાજકુળમાં ભારે હાહાકાર થઈ ગયે. સત્યવતી વગેરે માતાઓ પણ ભારે આકંદ કરવા લાગી. , રાજે, આ વખતે ગંગાના પ્રવાહની જેમ સર્વ ભૂ મિને પવિત્ર કરતી બકરાક્ષસને વધ કરવાથી ઉત્પન્ન થયેલી