________________
ચેતવણી.
(૪૪૫)
આવ્યું. તે વૃક્ષને જોઇ તેને વિશ્રાંતિ લેવાની ઈચ્છા થઈ. તે ક્ષણવાર વિશ્રાંતિ લેવા બેઠા. તેવામાં કાઈ ખીન્ને મુસાફર ત્યાંથી પ્રસાર થતા તેના જોવામાં આન્યા. તેને જોઇ વિશ્રાંત થયેલા તે તરૂણ પુરૂષ ખુશી થયા. તે તરૂણે નમ્રતાથી પેલા સુસાફરને પુછ્યું. “ભાઇ, અહીંથી દ્વૈતવન કેટલેક દૂર છે ? અને ત્યાં જવાના કયા રસ્તા છે ? ” તે શાણા અને સદ્દગુણી મુસાક્રૂરે તેને નમ્રતાથી કહ્યું—ભદ્ર, હવે અહીંથી દ્વૈતવન નજીક છે. જો તમને વિશ્રાંતિ મળી હાય તે હવે સત્વર ચાલવા માંડા. પછી જો સૂર્યાસ્ત થશે તે આ વિકટમાર્ગમાં જવુ મુશ્કેલ થઇ પડશે. કારણકે, અહિંથી દ્વૈતવનના આરંભ થાય છે. તે વન ઘણુ જ ભયંકર છે. શાલ, વ્યાઘ્ર, વરૂ, અને સર્પ વગેરે ભયંકર પ્રાણીએ તેમાં વસે છે. વિવિધ પ્રકારના પક્ષીએના કાલાહલ ત્યાં થયા કરે છે. જેવું તે ભયંકર છે, તેવું રમણીય પણ છે. ચંપક, નાગકેશર આંખા, મશાક, રાયણુ વગેરે સુંદર મધુર ફળવાળા વૃક્ષાની ઘટા ત્યાં છવાઇ રહેલી છે. અનેક પારધિઓશિકાર કરવાને ત્યાં ફર્યા કરે છે. વિવિધ તપને આચરનારા તાપસાના સ્વાધ્યાય ધ્વનિ થયા કરે છે.
તરૂણે પુન: પ્રશ્ન કર્યો, “ ભાઇ, તમે ક્યાંથી આવે છે ? જો તમે દ્વૈતવનમાંથી આવતા હો તેા ત્યાં કાઇ મુસાફ તમારા જોવામાં આવ્યા ? તેઓમાં પાંચ પુરૂષા અને બે સ્ત્રીએ છે, ” મુસાફરે આશ્ચર્ય પામી કહ્યુ, “ ભાઈ, હ તે દ્વૈતવનમાંથીજ આવું છું. તમારા કહેવા પ્રમાણે કાઇ પાંચ