________________
(૨૪)
જૈન મહાભારત
એવી વ્યવસ્થા કરી રાખી હતી. એક વખતે સોમદેવને ઘેર ભજન કરવાનો વારો આવ્યો, એટલે તેની સ્ત્રી નાગશ્રીએ ઉત્તમ પ્રકારની રસવતી બનાવી. જાતજાતના પકવાન્ન અને શાક કર્યા. તેમાં ભુલથી કઈ કડવી તુંબડીનું શાક પણ ઉત્તમ પ્રકારને મશાલે ભેળવીને કર્યું હતું. ચતુર નાગશ્રીએ
શાક કેવું થયું છે એ જાણવાને તે તુંબડીના શાકમાં થોડું લઈ ચાખી જોયું. ત્યારે તે તેને કડવું લાગ્યું. તે શાકમાં વિવિધ જાતને મશાલે નાખી જે શ્રમ અને વ્યય કર્યો, તે વ્યર્થ થવાથી નાગશ્રીને ખેદ થયે. પછી તેણીએ તે શાક કોઈ ભીખારીને આપી દેવાને નિશ્ચય કરી એક તરફ જુદું રાખ્યું અને પછી બીજી મીઠી તુંબડી લાવી તેમાં સારો મસાલો ભેનવી બીજું બનાવ્યું. પછી બધાને ભેજન કરવા બોલાવ્યાં. ત્રણે દંપતિઓએ આવી રીતે ભેજન કર્યું. પછી તેઓ હમેશના નિયમ પ્રમાણે પિતાપિતાને ઘેર વિદાય થયા.
આ વખતે ધર્મ છેષ નામે એક ચતુર્ગાની મુનિ તે નગરની બહેર આવ્યા હતા. તેમને ધર્મચિ નામનો શિબે માસક્ષમણને પારણે નાગશ્રીને ઘેર ભિક્ષા લેવા આવ્યું. લેભી નાગશ્રીએ વિચાર કર્યો કે, “પેલું કડવી તુંબડીનું શાક વ્યર્થ પડયું છે, તે આ મુનિને આપું તે વધારે સારૂં. કારણ કે, તેમાં ઉત્તમ પ્રકારને મશાલે ભર્યો છે, તે વ્યર્થ ન જાય. આવું વિચારી નાગશ્રીએ તે શાક ધર્મરૂચિ મુનિને હરાવ્યું. પવિત્ર મુનિ તે અપૂર્વ શાક જાણું જ્યાં પોતાના
સમિણ વિચાર કરો અને આપુ તે
વ્યર્થ