________________
(૩૪)
જૈન મહાભારતની શેધ કરવા મને એક છે. અદ્યાપી હું તેમને પત્ત મેળવી શક્ય નથી.”
હરિમિત્રનાં આ વચન સાંભળી રાજા અને રાષ્ટ્ર બંને મૂછિત થઈ ગયાં. ક્ષણવારે સાવધાન થઈ, તેઓ વિલાપ કરવા લાગ્યાં. હરિમિત્રે તેમને સમજાવીને શાંત કર્યો. પછી હરિમિત્ર ભેજનને સમય થયે, એટલે જ્યાં દમયંતી સદાવ્રત આપતી હતી, ત્યાં ગયે. તેણે દમયંતીને ઓળખી એટલે તે હર્ષભેર દેડી તેણના ચરણમાં પડ્યો. અને બે –“અહા! આજે હું કૃતાર્થ થયે. પૃથ્વી પર સર્વ સ્થળે શોધ કરો તે પણ જેનાં દર્શન થયા ન હતાં, તે પવિત્ર દમયંતી આજે પ્રત્યક્ષ થઈ.” આ પ્રમાણે કહી હરિમિત્ર ચંદ્રયશા રાણીની પાસે દેડી આવે અને તેણે સાનંદવદને કહ્યું “દેવી, જય થાઓ, સતી દમયંતી તમારા ઘરમાં છે અને તે સદાવ્રત આપે છે.” તે સુધાસમાન વચન સાંભળી ચંદ્રયશા સદાવ્રતના સ્થાનમાં આવી અને હર્ષથી દમયંતીને ભેટી પડી. આટલા દિવસ સુધી તેણુએ દમયંતીને ઓળખી નહીં, તેને માટે ક્ષમા માગી ઘણે અપશષ કર્યો. પછી તેણીએ પુછયું કે, નળરાજાએ તારે શામાટે પરિત્યાગ કર્યો અને સૂર્યને પણ તિરસ્કાર કરે તેવું તારૂં લલાટે તિલક કયાં છે? પછી દમયંતીએ પોતાનાં આંગબાં જળમાં બોળી લલાટ ઉપર ઘસ્યા એટલે તે તિલક સૂર્યની જેમ પ્રકાશમાન થઈ ગયું. તીવ્ર તેજથી સર્વે અંજાઈ ગયાં.
પછી દમયંતીને હાથ ઝાલી ચંદ્રયશા તેને રાજગૃહમાં