________________
સર્વસ્વ હરણ.
- (૩૬૧) પડતું, એ મહાવિજ્ઞ હવે દૂર થઈ ગયું. તારે હવે મને એકનેજ પ્રસન્ન કરવાને છે.” આટલું કહી તે દુઝે પિતાની જાંગ ઉપરથી વસ ઉંચું લઈ દ્વિપદીને શાન કરી સમજાવ્યું કે, “ અહીં આવી તું મારા ઉલ્લંગમાં બેસ.” | દુર્મતિ દુર્યોધનનું આવું અસહ્ય કૃત્ય જોઈ દ્રષદસુતા ૨ક્તનેત્રા થઈ બેલી–“ અરે કુરૂકુળમાં કાળકૂટ દુર્યોધન, જરા વિચાર કર. તારામાં જે આ પ્રેરણા થઈ છે, તે મૃત્યુ તરફથી થઈ છે. અલ્પ સમયમાં તારા મસ્તક પર કાળને ઉગ્ર દંડ પડશે. અહીં જે કઈ મારે સંબંધી કે પ્રિય હોય, તે તારે આ અનર્થ સહન કરી શકે ? અને તારૂં અને આ તારા નાનાભાઈનું જીવન ન રહે?” આટલું કહી પછી તૈપદીએ સભાજનને ઉદેશીને કહ્યું, “સભાજને, તમે જોયું તે કહે કે, યુધિષ્ઠિરરાજા પ્રથમ પોતાની જાત હાર્યા છે કે મને હારી ગયા પછી પોતે હાર્યા છે ?” દ્રોપદીનાં આ વચને સાંભળી સભાજનો સ્તબ્ધ બની ગયા. તેવામાં કર્ણ ઉંચે સ્વરે
–“દ્વપદી, તારે પતિ યુધિષ્ઠિર રાજ્ય વગેરે સર્વસ્વ હાર્યો છે, તેમાં તું પણ આવી ગઈ, તે તને એક વસ્ત્રભેર અને રજસ્વલા છતાં સભામાં લાવવામાં આવી તેમાં શું દેષ છે? તું તારા મનમાં સતીપણાને ફાંકે રાખતી હતી, તે પણ અનુચિત છે. કારણકે, સ્ત્રી માત્રને એકજ પતિ હોય છે, એવું લેક પ્રસિદ્ધ છે, અને તું તે પાંચ પતિવાળી છે, તેથી વેશ્યા જેવી છે.” કર્ણનાં આવાં દુર્વચન સાંભળી સભાજ
તું તારા મનમાં
સ્ત્રી માત્ર એકજ તિવાળી છે, તેથી