________________
વાસ.
(૩૭૭ )
લેવા આવ્યા. યુધિષ્ઠિરે પોતાના અંધકાકાને પ્રણામ કરી કહ્યું,
તાત, અમે તમને પ્રણામ કરીએ છીએ. અમારી ઉપર કૃપાદષ્ટિ રાખજે અને બંધુ દુર્યોધનને અમારા તરફને એક સંદેશો કહેજે. તે એ કે, “હે ભ્રાત દર્યોધન, આપણું કરવાળની જેમ મેટાઇ વધે, તેવી રીતે વર્તી પ્રજાનું પાલન કરજે અને આપણા વિખ્યાત વડિલોની સત્કીર્તિ ને હાનિ ન પહોંચે એવી રીતે પ્રવર્તન કરજે.”
પાંડની આવી નમ્રતા જોઈ અને પિતાના પુત્ર દુધનની દુબુદ્ધિ જાણી ધૃતરાષ્ટ્ર કાંઈ પણ ઉત્તર આપે નહીં. તે લજજા પામી પિતાના નગર તરફ ચાલ્યા ગયે, - પછી યુધિષ્ટિર પિતાની માતા સત્યવતીની પાસે રજા લેવા આવ્યું. સત્યવતી યુધિષ્ઠિર વગેરે પાંડેને જોતાંજ મૂછિત થઈ ગઈ, અને તેનું હૃદય શોકથી ભેદાઈ ગયું. - જુવારે સાવધાન થઈ તેણીએ ગદ્ગદ્ કઠે પોતાના પુત્રને હદયથી આશીષ આપી. બીજી પણ સ્ત્રીઓએ તે પ્રમાણે કર્યું પછી સર્વ સ્ત્રીસમાજ ત્યાંથી પાછા ફર્યો હતે.
પછી યુધિષ્ઠિરે પ્રજાજનની રજા લીધી. પિતાના નીતિમામ્ રાજાના વિયોગથી દુ:ખી થએલ પ્રજાજને “મહારાજ, તમારી વનયાત્રા સફળ થાઓ. અમે આપની છાયારૂપ છીએ, પરંતુ જ્યારે આપ અમને સાથે આવવાની ના કહે છે, ત્યારે અમે નિરૂપાય થઈ પાછા ફરીએ છીએ.” આટલું કહી પ્રજાજન શેકાતુર થઈ પાછા ફર્યા. પ્રજાજનને વિદાય