________________
(૪૨)
જૈન મહાભારત. કુંતીને પાતાં વધેલું જળ થેડું થોડું પી પિતાએ તૃષા ટાળી. પાંચ પાંડવોએ હેડંબાને ઉપકાર માની તેને કહેવા લાગ્યા કે, “તે અમારી માતાને પ્રાણુ ઉગાર્યો.”
તે સ્થળેથી પાંડ આગળ ચાલ્યા. ત્યાં રાત્રિ પડી. દેવગે પાંડ આગળ ચાલ્યા ગયા. અને દ્વિપદી પાછળ રહી ગઈ. તેવામાં એક પ્રચંડ સિંહ દ્વિપદીના જોવામાં આવ્યું, કુર આકૃતિવાળે સિંહ દ્રૌપદીની પાસે આવ્યું, એટલે દ્વિપદી સ્તબ્ધ થઈ કંપવા લાગી. અને તેજ સ્થાને વૈર્ય ધરીને ઉભી રહી. તેણુએ રેખા કરી આણ દીધી કે, “જે યુધિષ્ઠિરનું સત્યબળ હોય તે આ સિંહ આ રેખાની આણ તરફ આવી ન શકે.” આટલું કહી તેણીએ સિંહને કહ્યું, “હે શાળ મારા સ્વામિએ કઈ દિવસ પણ સત્યરેખા ઓળંગી ન હેય તે તું પણ આ સત્યરેખા ઓળંગીશ નહિં." આ પ્રમાણે દ્રૌપદીના વચનના પ્રભાવથી તે શાર્દુળ ત્યાંજ સ્થિર થઈ ઉભો રહ્યો. પરી તે વિકરાળ સિંહના ભયથી મુક્ત થઈ આગળ ચાલી પણ પાંડવે તે દૂર નીકળી ગયા. અને દ્રોપદી પાછળ રહી ગઈ. આગળ જતાં એક ભયંકર સર્પ દ્વપદીને દંશ મારવા સામે આવ્યું તેને જોઈ સતી દ્રૌપદી સિંહની જેમ આણ દઈને બેલી—“જે મેં મન વચન અને કાયાથી મારા પાંચે પતિ તરફ કદાપિ કપટ ન કર્યું હોય તે હે સર્પ, તું અહિંથી બીજે સ્થળે ચાલ્યા જા” દ્રપદીનાં આ વચનેથી તે સર્ષ