________________
જેને
(૪૧૨)
જૈન મહાભારત. પાસે આવ્યા. તેમની માતાનું નામ સાવિત્રી હતું. તે પવિત્ર પહદયની પતિવ્રતા સ્ત્રી હતી. તેણીના હૃદયમાં જ્ઞાનકળાની સારી છાયા પડી હતી, તેથી તે હમેશાં મન, વચન અને કિાયાની શુદ્ધથી પિતાના ધર્મમાં વર્તતી હતી.
ગંગા અને દાદર જ્યારે પિતાની માતા સાવિત્રીની પાસે આવ્યાં, ત્યારે તે પણ શકાતુર થઈ અથુપાત કરતી તેમના જેવામાં આવી. માતાને શોકાતુર જોઈ બંને બાળકે શોકાતુર થઈ ગયાં. અને તેમના નેત્રમાંથી અશ્રુધારા ચાલવા લાગી.
દાદર અને ગંગા–માતા, શામાટે રૂ છો? અમારા પિતા પણ આજે શોકાતુર છે. એવું શું કારણ બન્યું છે કે, જેથી આપ પૂજ્ય માતાપિતા આવે અપાર શક કરે છે. જો કે, અમે બાળક આપને શોક દૂર કરવાને સમર્થ નથી, તપાપિ તે જાણવાની અમારી ઇચ્છા છે.
સાવિત્રીબેટા, તમારે એ ચિંતા શામાટે કરવી જોઈએ. એ શેકની વાત કહી તમારા કુમળા હૃદયને દુઃખ આપવાની મારી ઈચ્છા નથી. જેવું આપણું ભાગ્ય હશે, તેવું બનશે.
આ પ્રમાણે સાવિત્રી પોતાના બંને બાળકોને કહેતી હતી, ત્યાં તેને પતિ દેવશર્મા શેક કરતે ત્યાં આવ્યું. દેવશર્મા અને તેની સ્ત્રી સાવિત્રી પરસ્પર મળતાં વધારે શેકાતુર થઈ ગયાં. તેઓ આ શક કરતાં હતાં, ત્યાં પેલા મીજ