________________
(૪૪૦)
જૈન મહાભારત.
રહિત થયેલા છે. તું મોટા પિરવારવાળા છે અને પાંડવા રિવાર રહિત છે. આ વખતે જો તું પાંડવાને જો તેા, તેઓની દુર્દશા જોઇ સાયંકાળે વનસ્પતિની જેમ તારૂં મુખ પ્રક્ષન્ન થશે. જો પાંડવા તારી સંપત્તિ જીવે તેા તેમના મનમાં ખેદ થયા વિના રહેશે નહીં. કારણકે, માનવંત પુરૂષ વિપત્તિમાં પ્રતિપક્ષિઓની સંપત્તિ જીવે, તેા તેમને જીવતાં છતાં મરણથી પણ અધિક દુઃખ લાગે છે. સત્યવત્તી યુધિષ્ઠિરને તેા તારા રાજ્યની અપેક્ષા નથી, પરંતુ જો ભીમસેન અને અર્જુન તારી સાથે યુદ્ધ કરશે, તેા જાણજે કે, આ પૃથ્વી અપાંડવી થઇ જશે. ” આ પ્રમાણે શકુનિ દુર્યોધનને કહેતા હતા, ત્યાં દુઃશાસન અને કણું આવી ચડયા. તેમણે શકુનિના વચનને ટકા આપ્યા.
શકુનિનાં આવાં વચન સાંભળી દુર્યોધનનુ મન જરા શાંત થઇ ગયુ, તથાપિ પાંડવા તરફ તેના કુવિચારો ઉત્પન્ન થતા બંધ થયા નહીં. પાંડવાને કષ્ટ આપવાના, તેમના પ્રાણનો નાશ કરવાના અને તેમને અનેક રીતે હેરાન કરવાના કુવિચારોથી દુર્ગંધનનુ હૃદય વ્યાપ્ત થઇ ગયું હતું. એવા કુવિચારાથી પ્રેરાએલા દુર્યોધન જરા આશ્વાસન પામીને આવ્યેા—“ મામા, તમારાં વચનેાએ મારા હૃદયમાં હીંમતના પૂણ પ્રકાશ પાડચા છે; તથાપિ જ્યાંસુધી પાંડવા પૃથ્વીપર જીવતા ફરે છે, ત્યાંસુધી હું મારા મનને અસંતુષ્ટ જાણું છું. પાંડવાના પ્રતાપ જ્યાંસુધી ભારતવષ માં પ્રસરી રહ્યો છે,