________________
(૪૦૪)
જેન મહાભારત. પ્રત્યુપકાર શું કરીએ?” હેડંબા સમિતવદને બેલી–
માતા, તમે સર્વ જગને ઉપકાર કરનારા પાંડની માતા છે. તમારા જેવી માનવદેવી પાસે હું રાક્ષસી કેણ માત્ર! મારા જેવી તુચ્છ રાક્ષસી તમારે શે ઉપકાર કરી શકે? દરિદ્રિ હોય તે ચકવતીને શો ઉપકાર કરી શકે ? પરંતુ મહાજનની એવી રીતિ છે કે, જેઓએ પૂર્વે કશે પણ ઉપકાર ન કર્યો હોય, તે પણ તેઓ તેમને ઉપકારજ કરે છે. ચંદ્રની કાંતીને કોઈએ ઉપકાર કર્યો નથી, તે છતાં તે કાંતિ સર્વ લોકોને પ્રકાશ આપી આનંદ ઉન્ન કરે છે. દેવી, જે તમે મારી ઉપર પ્રસન્ન થયા હો તે, તમારી પાસે મારી એટલીજ માગણી છે કે, જે દિવસથી મેં તમારા પુત્ર ભીમસેનને જોયા છે, તે દિવસથી મેં મારા મનથી તેમને સ્વામી તરીકે લેગ્યા છે. માટે એ વીર પુરૂષની સાથે મારું પાણિગ્રહણ કરાવી અને દાસી કરી લેવાને અનુગ્રહ કરે.” હેડંબાનાં આ વચન સાંભળી કુંતીએ પદીની સામે જોયું. પિતાની પૂજય સાસુની મને વૃત્તિ જાણી દ્રપદી હેડંબાના મહાન ઉપકારનું સ્મરણ કરી બેલી--“બહેન હેડંબા, તારે પ્રત્યુપકાર હું મારા પ્રાણવડે કરવાને તૈયાર છું, તે પછી તારી સાથે સ્વામીના સુખને અર્ધઅર્ધ વહેંચી લેવું, એમાં ઉપકારની શી મેટી વાત છે ? ” દ્વિપદીની આવી સંમતિ જાણે કુંતી પિતાની પુત્રવધુ દ્રૌપદીને સાથે લઈ ભીમસેનની પાસે આવી અને ભીમની ઈચ્છા નહિ છતાં અતિ આગ્રહ કરી હેડ બાની સાથે પાણગ્રહણ કરાવ્યું. માપ્રાયિકની હેડ