________________
જૈન મહાભારત.
( ૩૯૦ )
ઈંડે નીકળી ગયા. પછવાડે તે મહેલ અગ્નિમાં ભસ્મ થઈ ગયેા. સર્વ લેાકેા તેને મળતા જોઇ પાંડવાને માટે કલ્પાંત કરવા લાગ્યા અને દુર્યોધન તથા પુરેાહિતને ગાળે
આપવા લાગ્યા.
સુરંગમાગે નીકળી પાંડવાનુ કુટુબ આગળ ચાલ્યુ, ત્યાં વિકટ માર્ગ આવ્યા. દ્રોપદીના કામળચરણમાં સાયની જેમ કાંટાઓ ભાંગતા હતા અને તેણીને મહાવેદના થતી હતી. કોઇ કોઇ વાર તેા રૂધિરની એવી ધારાઓ ચાલતી કે જાણે તેપર અલતાના રંગ હોય, તેવા તે દેખાતા હતા. કામળચરણા કુ તી પણ માર્ગની વેદનાથી પીડિત થઇ હતી. અને વનમાર્ગની અતિવેદના ભાગવતી હતી.
એમ કરતાં કુંતી અને દ્રોપદી માગે આગળ ચાલ્યાં, ત્યાં માર્ગ ના પરિશ્રમથી પૃથ્વીપર ઢળી પડયાં. આ વખતે દયાળુ ધર્મ રાજાએ પેાતાના હૃદયમાં ઘણા અપાષ કર્યો“ અરે દેવ, તને ધિક્કાર છે કે તે આ મારા રાજકુટુંબ ઉપર આવી વિપત્તિ પાડી. આ વખતે સૂર્ય ના ઉગ્રતાપ તપે છે. અને પાછળ રાજ્યના મહાભય છે. આવે સમયે આ માતા અને સ્ત્રીની આવી સ્થિતિ થઇ. હવે શું કરવું ? ” આ પ્રમાણે યુધિષ્ઠિર ચિંતાતુર થઈ શેાક કરતા હતા, તે વખતે ભીમ એલી ઉઠયા— મોટાભાઇ, અપશેાષ કરી નહીં. હું મારા બળનો ઉપયોગ કરીશ. ” આ પ્રમાણે કહી, કુંતીને ડાબા ખભા ઉપર અને ૌપદીને જમણા ખભા
<<