________________
વનવાસ.
( ૩૭૫)
ઘણી સાવચેતી રાખવાની છે. તમે બધા ભાઇઓ સોંપથી ૧`જો. કિં પણ કુસંપ કરશો નહીં. “ સપના પ્રભાવથી તમે આ વનવાસની વિપત્તિને સુખે સહન કરી શક્શો.” વત્સ આ સમયે તુ અમને અહીંથી વિદાય કરવાની ઈચ્છા રાખે છે, પણ તે અમને રૂચિકર લાગતુ નથી. જ્યારે તું રાજમદિરમાં રહેતા, ત્યારે અમાને ઉત્તમ ભેાજન જમાડીને જમતા, તા અત્યારે વનના મધુર ફળાદિક અમને મુકી એક· · લેા જમવાની ઇચ્છા રાખે છે, તે તારા જેવા ગુરૂભક્ત પુત્રને ઘટે નહીં. તેથી તારે અમેને વનવાસમાં સાથે લઇ જવા જોઇએ.
""
ભીષ્મનાં આવાં વચન સાંભળી યુધિષ્ઠિરે તેમના ચરણમાં મસ્તક મુકી અને અનેક રીતે પ્રાર્થના કરી તેમને વનમાં સાથે આવતા અટકાવ્યા. પછી ભીષ્મે તેમને નીચે પ્રમાણે એધ આપ્યા—
હે વત્સ ! આ જગમાં રાજાને પાંચ પ્રકારના પ્રતિભૂ ગ્રહણ કરવા યાગ્ય છે. દાન, ચેાગ્યજ્ઞાન, સત્પાત્રને પરિગ્રહ, સુકૃત અને સુપ્રભુત્વ એવાં એનાં નામ છે. જે રાજા પેાતાને વશ રહેનારા એ પાંચ પ્રતિભુને ગ્રહણ કરે છે, તે રાજા અ વય ને પ્રાપ્ત કરે છે. આ જગતમાં કામ ક્રોધ વગેરે છ સાત વ્યસન, અજ્ઞાનતા અને અસત્ય—એ પનર ચારા છે. એ ૫નરમાના એક એક ચાર રાજ્યલક્ષ્મીને હરણ કરવાવાળે છે, જે રાજા પેાતાનુ કલ્યાણ ઇચ્છતા હાય, તેણે ઉપર કહેલા