________________
(૩૬૨)
જૈન મહાભારત. નોને ઘણે કોધ આવ્યું, પણ દુર્યોધનના ભયથી કેઈ બેલ્યું નહિં. પછી દુર્યોધને સાભિમાન થઈ કહ્યું, “ દુઃશાસન, - પદીએ કરેલા પ્રશ્નને કેઈએ ઊત્તર આપ નહિં, માટે તે ઉપરથી આપણે જાણવું કે, દ્રૌપદી પણ પણુમાં હરાઈ ચુકી છે. માટે તેણીએ જે માનવાળું વસ્ત્ર પહેર્યું છે, તે ઉતારી લઈ અને તેણીને જીર્ણ વસ્ત્ર પહેરાવી, જ્યાં આપણી દાસીઓ રહે છે, ત્યાં કલાવે.” દુર્યોધનની આવી આજ્ઞા થતાં દુષ્ટ દુઃશાસને દ્રૌપદીના અંગ ઉપરથી વસ્ત્ર ખેંચવા માંડ્યું. તે વખતે સતી દ્રૌપદી ઉંચે સ્વરે રૂદન કરવા લાગી અને “કે મારી રક્ષા કરો” એમ પિકાર કરવા લાગી. દુષ્ટ દુઃશાસને તેણીનું રૂદન અને પિકાર નહીં ગણતાં તેણીના અંગપરથી વસ્ત્ર તાણું લીધું. જેવું એણે તાણું લીધું તેવું જ બીજું વસ્ત્ર તેના અંગપર પહેરેલું જણાયું. પછી દુશાસને તે વસ્ત્ર ખેંચ્યું, ત્યાં ત્રીજું વસ્ત્ર અંગપર જોવામાં આવ્યું. દુશાસન જેમ જેમ તે રમણના અંગ ઉપરથી વસ્ત્ર ખેંચવા લાગ્યા, તેમ તેમ નવાં નવાં વસ્ત્રો પદીના અંગ ઉપર થતાં ગયાં. સર્વ સભ્યને તે જોઈ આશ્ચર્ય પામી ગયા. કૈરની એક અબળા ઉપર આવી અમર્યાદ જોઈ, ભીમ ક્રોધાવેશમાં આવી ગયે. તેના નેત્ર ઉપર રક્તતા છવાઈ ગઈ, શરીર રોમાંચિત થઈ ગયું અને કંપવા લાગ્યું. તે મહાવીર ભૂમિપર ભુજદંડને પછાડી ગર્જનાથી બે –“સભ્યજને, આ સતી દ્રપદીને જેણે કેશ પકડી વડિલેની સભામાં ખેંચી