________________
(૩૩૮)
જૈન મહાભારત. ઉઠાડી હૃદય સાથે ચાંપી અને કહ્યું કે, “વત્સ, તું મારી પુત્રી ચંદ્રવતીની સખી થા, અને તું કોણ છે? તે મને કહે.” પછી દમયંતીએ પિતાનો વૃત્તાંત યુક્તિ પૂર્વક કહી સંભળાવ્યું, પછી ચંદ્રયશાએ તેને સદાવ્રત આપવાનું કામ સેપ્યું, જે કામ દમયંતી સારી રીતે બનાવવા લાગી.
એક વખતે ચંદ્રવતીના આભૂષણોને ચારનારા એક ચેરને બાંધી રાજાના દૂતો વધસ્થાન ઉપર લઈ જતા હતા. દમયંતીએ દયા લાવી પિતાના પ્રભાવથી એ ચરને છડી મુકાવ્યું હતું. એ ખબર જાણું રાજા રૂતુપર્ણ આશ્ચર્ય પામી દમયંતીની પાસે આવ્યું, ત્યારે દમયંતીએ ધર્મને બોધ આપી રાજાની પાસેથી એ ચોરને છોડાવી મુક્યું હતું. તે ચરે આવી દમયંતીને ઉપકાર માન્યું એટલે દમયંતીએ તેને પુછ્યું કે, “તું કોણ છે? ચેરે ઉત્તર આપે. કલ્યાણી, તાપસપુરના વસંત નામના સાથે પતિને પિંગલ નામે હું દાસ છું. હું દૈવયોગે આવા નઠારાં કર્મ કરવામાં પડી ગયે અને તમે તે દુરાચારમાંથી મારો ઉદ્ધાર કર્યો. તમારે મારી ઉપર આ મહાન ઉપકાર થયે છે. એ ઉપકારમાંથી હું કયારે મુક્ત થઈશ.” આટલું કહી તેણે તાપસપુરના સાથે પતિની વાત કહી. તે પવિત્ર માતા, તમારા જવાથી દુઃખ પામેલા સાર્થ પતિએ અનેકને ત્યાગ કર્યો હતો. યશોભદ્રસૂરિએ ઉપદેશ આપી તેને અનેદક ગ્રહણ કરાવ્યું. તે પછી તે કેટલીએક ભેટે લઈ કેશલાપુરના રાજા કુબરની પાસે ગયે હતે. તેણે સામે પિશાક આપી તે સાથે પતિનું વસંતશ્રીશેખરનામ
તે પછી
એક આરોપીના રાજા