________________
નળાખ્યાન.
(૩૪૩ )
લજ્જા છેડી પેાતાના પિતાને કહ્યું. પિતાજી આ તના વચન ઉપર વિચાર કરવાના છે. સૂર્ય પાક રસાઈ નળરાજા જ જાણે છે. માટે જે તેના રસેાયાને નામે રહેલ હશે, તે નળરાજા પેાતાનું રૂપ બદલાવીને રહેલા હશે. તે રસેાઇએ કાણુ છે ? કેવી રસાઇ કરે છે? અને તેનું રૂપ કેવુ છે? વગેરે સર્વ વૃત્તાંત આપણે જાણવુ જોઇએ. વૈદરભીના આ વિચારને અનુસરી રાજા ભીમકે એક ચતુર દૂતને સમજાવી સુસમાપુર માકલ્યા. તે અનુચર અનુક્રમે સુસમાપુર પાહાંચ્યા. ત્યાં જઇ પુછતા તે જયાં કૃખડા રહેતા હતા. ત્યાં આન્યા. કૃખડાની આકૃતિ જોઈનેજ તે તે મનમાં વિચાર્યું કે, દમયંતીને ખાટા ભ્રમ થયા છે. આવા કુરૂપી નળરાજા હૈાય જ નહિં. તે દિવ્ય મુર્ત્તિ ક્યાં ? અને આ કૂખડા ક્યાં ! ક્યાં સરસવના દાણા અને ક્યાં મેરૂ પર્વત ! ક્યાં ખજવા ! અને કયાં સૂરજ ! આ પ્રમાણે અનુચરે વિચાર્યું”, તથાપિ આશાને અનુસરી તે કુબડા પાસે ગયા. અને દમયંતીએ તેને કહેવાના એ લેાક શીખવેલા હતા, તે આણ્યે.—તે શ્લાક સાંભળતાંજ કૂબડારૂપી નળને દમયંતીનું સ્મરણ થઇ આવ્યું અને તેથી તેના નેત્રમાંથી અશ્રુધારા ચાલવા માંડી, પછી કૃખડા તે બ્રાહ્મણને વિન ંતિ કરી પેાતાના સ્થાનમાં લઇ ગયા, ત્યાં તેના ચેાગ્ય સત્કાર કરી પેાતે બનાવેલી મધુર રસાઈથી તે વિપ્રને ભેજન કરાવ્યું. અને પછી રાજા તરફથી જે પેાતાને કીંમતી પાશાક મળ્યા હતા, તે તેણે હરિમિત્રને આપી દીધા. પછી િિમત્ર તે કુખડાની રજા લઈ ડિનપુરમાં આવ્યે