________________
નળાખ્યાન.
(૩૪૫) એમ કૂબડાને પુછયું, એટલે તેણે કહ્યું કે, જ્યારે આપણે કાર્ય સિદ્ધ કરીને પાછા વળીશું, ત્યારે હું તમને કહીશ, રાજાએ કહ્યું, “એ વિદ્યા તે મારામાં છે,” કુબડે ઉંચે સ્વરે બે, “જો તમે એ વિદ્યા જાણતા હો તે હમણાં જ આ ફળની સંખ્યા કહી આપે.” રાજાએ તરતજ કહ્યું કે, “આ વૃક્ષ ઉપર અઢાર હજાર ફળ લાગેલાં છે ” કૂબડે રથને ઉભે રાખી મુષ્ટિને ઘા કરી તે બધાં ફળ નીચે પાડ્યાં. અને ગયાં તે તે અઢાર હજાર બરાબર થયાં હતાં પછી રાજાએ કૂબડા પાસેથી અશ્વવિદ્યા શીખી, કુબડાને ગણિત વિદ્યા શીખવી. પછી કૂબડે તે રથને વેગથી હંકાર્યો, તે પ્રાતઃકાળે કુડિનપુરને દરવાજે આવી પહોંચે.
આ રાત્રે વૈદભી ને સ્વમ આવ્યું હતું, તેણીએ સ્વપ્રાની વાત પિતાના પિતાને જણાવી, એટલે વિદર્ભરાજાએ તે સ્વમાને ગૂઢાર્થ સમજાવ્યું. જે સાંભળી દમયંતી હર્ષ પામી હતી. - કેષ્ઠ મંગળ નામના દૂતના કહેવાથી રાજા વિદર્ભે દધિપણું રાજાને સત્કાર કર્યો અને તેને અતિ રમણીય ઉતારામાં ઉતારે આપે. રાજા દધિપર્ણને ઉતારે વિદર્ભરાજા ગયે. તે પેલા કૂબડાને મળે. કૂબડાને જોઈ વિદર્ભરાજાએ દધિપર્ણને કહ્યું, “આ કૂબડે માણસ સૂર્યપાક રસોઈ કરે છે, તે મને જમાડે.” રાજા વિદર્ભપતિના કહેવાથી દધિપણે કૂબડાની પાસે સૂર્ય પાક રસેઈ તૈયાર કરાવી. તે રસે