________________
સર્વસ્વ હરણ
. (૩૫૩) આવ્યું છે કે, દુર્યોધને એક દિવ્ય સભા રચાયેલી છે અને તેમાં આપણું ધૃતરાષ્ટ્ર કાકાએ ઘણુ ઈચ્છા બતાવી છે.”
“દુર્યોધન ગમે તેવી સભા બનાવે, પણ આપણા જેવી અલૈકિક સભા બને નહીં. તેમાં તેનું જે ઉપહાસ્ય થયું છે, તેવું કદિપણ બનવું નથી.” ભીમે ગર્વ લાવીને કહ્યું.
દુર્યોધને રચેલી સભા ઉત્તમ હેય તે આપણે વધારે ખુશી થવાનું છે. કારણ કે, તેની સમૃદ્ધિને જે વધારે, તે આપણું સમૃદ્ધિનો વધારે છે. આપણે એકજ પિતાના પુત્રે છીએ.” યુધિષ્ઠિરે પિતાના સમદષ્ટિવાળા વિચારો જણાવીને કહ્યું. આ પ્રમાણે વાતચિત થતી હતી, તેવામાં દ્વારપાળે આવી ખબર આપ્યા કે, “કઈ પુરૂષ ઇંદ્રપ્રસ્થથી આવ્યું છે, અને તે આપ સર્વને મળવા ઈચ્છે છે.” યુધિષ્ઠિરની આજ્ઞા થવાથી તેને અંદર પ્રવેશ કરાવ્યું. સર્વને પ્રણામ કરી તે બે –“ઇદ્રપ્રસ્થના મહારાજા દુર્યોધને એક સુંદર સભા બનાવેલી છે, તે જોવાને આપ સર્વને આમંત્રણ કરવાને મને મેક છે, તે આપ સર્વ કૃપા કરી પધારે.” આ પુરૂષ જયદ્રથ હતું. તેને ઓળખી યુધિષ્ઠિરે ઘણું માન આપ્યું. અને સહકુટુંબ ઇંદ્રપ્રસ્થમાં આવવાની પોતાની ઈચ્છા દર્શાવી. પછી યુધિષ્ઠિર પિતાના નાનાભાઈ અને દ્વિપદીની સાથે ઇંદ્રપ્રસ્થ જવા તૈયાર થયો. મેટા આડંબરથી પાંડેની સ્વારી ઇંદ્રપ્રસ્થ તરફ રવાને થઈ. “જ્યદ્રથ પાંડને લઈ ઇંદ્રપ્રસ્થ ૨૩