________________
જૈન મહાભારત.
(૩૫૮)
ખતે કપટી શકુનિ બેલ્યેા.યુધિષ્ઠિર, જો તારે તારાં આમાને છેડાવવા હોય તે દ્રોપદીને પણ પણમાં મૂકી તેને પાછા જીતી લે.” મુ ંઝાઈ ગયેલા યુધિષ્ઠિરે તેમ કર્યું . દ્રોપદીને પણ પણમાં મૂકી તે વખતે લેાકેાએ આ સ્વર કરવા માંડયેા. તેવામાં તે શનિ વગેરે હર્ષ થી પાકાર કરવા લાગ્યા— “ દ્વીપદીને જીતી લીધી.” તે સાંભળતાંજ લેાકેા સ્તબ્ધ અને મૂછિત થઇ ગયા, અને પાંડવા મૃતવત થઇ ગયા. આ વખતે પ્રચડ સ્વરૂપ ધારણ કરનારા દુર્ગંધને પેાતાના સેવકાને આજ્ઞા કરી કે “ પાંડવાનુ સર્વસ્વ આપણે સ્વાધીન કરે. ” એ સાંભળતાંજ નાકરાએ પાંડવાની સમૃદ્ધિ જપ્ત કરવા માંડી. કારવા આન ંદિત થઇ વિવિધ પ્રકારની આજ્ઞાએ કરવા લાગ્યા. પછી દુર્યોધને પેાતાના ભાઇ દુ:શાસનને આજ્ઞા કરી કે, પાંડવાના અંગ ઉપરથી વસ્ત્રો ઉતારી લે. ” તે આજ્ઞા થતાંજ સદાચારી પાંડવાના પેાતાના કીંમતી વસ્ત્રાભરણેા પેાતાની જાતે ઉતારી દુ:શાસનને સ્વાધીન કર્યા. અને પેાતે ફાટલતુટલ સામાન્ય વસ્ત્રો પહેર્યાં. અને તેએ નીચુ મુખ કરી બેસી રહ્યા. આટલું કરી મંદબુદ્ધિ દુર્યોધન રહ્યો નહિં, તેણે દુષ્ટબુદ્ધિથી દુ:શાસનને બીજી આજ્ઞા કરી. “ ભાઈ દુઃશાસન, દ્રોપદીને અહિ' સભામાં તેડી લાવ ” જ્યેષ્ટ ભ્રાતાની આજ્ઞા થતાં દુ:શાસન જ્યાં દ્રૌપદી હતી ત્યાં આવ્યો અને તેણે ઊગ્ર વચનથી દ્રોપદીને કહ્યુ, “ભાભી, ચાલ, તને સભામાં ખેલાવે છે. તારા કુબુદ્ધિ પતિએ જુગારમાં તને હારી બેઠા છે. તુ હવે મારા જ્યેષ્ટમં દુર્ગંધનના તાબામાં આવી છું. જો તું મારી
,,