________________
નળાખ્યાન.
( ૩૩૯ )
આપી અને કેટલાએક રાજચિન્હા અપી તેને વસ ંતપુરમાં વિદ્યાય કર્યાં હતા. માતા, હવે મને યાગ્ય એવી શિક્ષા આ— પે.” તેનાં આ વચન સાંભળી દમય ંતીએ કહ્યુ, કે, હે પિંગલ! ચારિત્ર ગ્રહણ કર, તેથી તારા આત્માના ઉદ્ધાર થશે પિ ગળે તે વાત માન્ય કરી તેવામાં ત્યાં આવી ચડેલા કાઈ એ મુનિએની પાસે તેણે ચારિત્ર ગ્રહણ કર્યું .
66
એક વખતે કાઇ હરિમિત્ર નામના બ્રાહ્મણ જ્યાં દમયંતી રહેલી છે, એવા અચળપુરમાં આવ્યા. તે અંતઃપુરમાં ચંદ્રયશા રાણીની પાસે આવ્યા. ચંદ્રયશા તેણે આદરથી પુછવા લાગી “મહારાજ, મારી મ્હેન અને વિદર્ભ દેશની પટરાણી પુષ્પદંતી ખુશીમાં છે?” હરિમિત્ર બેયેા— રાજારાણી તે ખુશીમાં છે, પણ એમના જમાઈ અને પુત્રી—નળદમયંતી વનવાસ ગયેલાં છે, તેથી તે ચિંતાતુર રહે છે અને તેમની શોધ કરવાને અનેક પ્રકારના પ્રયત્નો કરે છે.” આ સાંભળી ચંદ્રયશા સંભ્રાંત થઇ ખોલી—અરે, એ શું થયુ? તે વૃત્તાંત મને વિસ્તારથી કહે. શામાટે નળ દમયંતીને વનવાસ કરવે પડ્યો?” હરિમિત્ર વિચાર કરી લ્યેા—‹ દેવી, નળરાજાના વૃત્તાંતની સને ખખર છે, તે શું તમેાને ખખર નથી? નળરાજા પેાતાના ભાઇ કૃમરની સાથે જુગાર રમી સર્વસ્વ હારી નગર છેડી વનમાં ગયા છે. વળી આગળ જઇ તેણે દમયંતીના ત્યાગ કર્યો છે. બંનેની આજસુધી કાંઇપણ ખબર સંભળાતી નથી, તેથી ભીમક રાજાએ પેાતાની પુત્રી તથા જમાઇ