________________
છતાં વીર અને
પૂર્વકાળ એવા અર્જુન તી
અર્જુન તીર્થયાત્રા.
(ર૭૯) પૂર્ણ દષ્ટાંત અન પિતેજ બને છે. નારદમુનિએ જે નિ યમ કથન કર્યો હતો, તે નિયમને અને પરોપકાર માટે ભંગ કર્યો, તથાપિ તે વીરપુરૂષ તે પ્રતિજ્ઞા પાળવાને બાર વર્ષ વનવાસ કરવા નીકળી પડે હતે. વડિલેએ ઘણું સમજાવ્યું તે છતાં વીર અજુન પોતાના નિયમને વળગી રહ્યો, એ તેના જીવનનું ઉજજળ ચરિત્ર છે. પૂર્વકાળે એવા અનેક દઢપ્રતિજ્ઞ પુરૂષ આહુત પ્રજામાં ઉત્પન્ન થતા હતા. જ્યારે અજુન તીર્થાટન કરવા તૈયાર થયે અને પિતાની પ્રિયા દ્વિપદીની આજ્ઞા મેળવવા આવ્યા તે વખતે દ્રૌપદીએ જે પ્રેમ દર્શાવ્યો હતો, તે અદ્ભુત હતું. પોતાને પતિને દીર્ધકાળવિગ થવાને છે, તે છતાં મહાનુભાવ પદીએ પોતાના પતિ અર્જુનને વિદાયગિરિ વખતે જે વચને કહ્યાં હતાં, તે સર્વ સુજ્ઞ શ્રાવિકાઓને સ્મરણીય છે. “સ્વામી આ દાસીને કદિપણું ભુલશે નહીં, તેને આપના મને મંદિરમાં સદા સ્થાન આપજે.” આવાં પવિત્ર પ્રેમનાં વચને પૂર્વકાળે પ્રિયાના મુખમાંથી પ્રગટ થતાં હતાં. આ શિક્ષણ દરેક આર્ય સ્ત્રીને ગ્રહણ કરવા જેવું છે. પતિભક્તિભાવના ધારણ કરવી એ ભવિ ભામિનીને ધર્મ છે. બીજી એક વાત તે વખતે દ્રૌપદીના મુખમાંથી નીકળી હતી. તે દરેક દેશાભિમાનને જાગ્રત કરનારી છે. સતી સૈયદીએ અર્જુનને ચાલતી વખતે કહ્યું હતું કે, “ સ્વામી, આપ વિદેશની નવીન કળા અને નવીન લક્ષમી સંપાદન કરી વહેલા પધા