________________
( ૩૩૪ )
જૈન મહાભારત.
66
66
ભગવાન, તમે આવી તરૂણ અવસ્થામાં શામાટે દીક્ષા લીધી છે ? તે વાતમાં મને મેાટા વિસ્મય થાય છે.” સિંહૅકે શરી મેલ્યા ભદ્ર, કાશલાનગરીમાં નળ નામે એક રાજા હતા, તેને મુખર નામના ભાઇ, જે હાલ ત્યાં રાજ્ય કરે છે, તેના સિંહકેશરી નામે હું પુત્ર . શૃ ંગારપુરીના કેશરી નામના રાજાની પુત્રીને પરણી હું મારા નગર તરફ જતા હતા, માર્ગ માં જતાં આ શાભાયમાન પર્વ તને જોઇ હું અહિં વિશ્રા મ લેવા ઉતર્યા. ભાગ્યદયથી આ યશોભદ્રસૂરિ મને અહિં મળ્યા. તેમણે મને સંસારની અનિત્યતા વિષે દેશના આપી. તે દેશના સાંભળ્યા પછી મે તેમને પ્રશ્ન કર્યો કે, “ ભગવન્ મારી આયુષ્ય કેટલી છે ? ’’ તેમણે ઉત્તર આપ્યા. “ ભદ્ર તારી આયુષ્ય માત્ર પાંચ દિવસની છે. ” તે સાંભળી હું ભયભીત થઈ ગયા. તેમણે મને કહ્યું “ ભદ્ર શામાટે ચિં તા કરે છે ? માત્ર એક દિવસ વ્રત ગ્રહણ કરવાથી જન્મમરણુના ભય ટળે છે, તેા પાંચ દિવસમાં ઘણું થઇ શકશે. તું વ્રત ગ્રહણ કર. ” તેમનાં આ વચન સાંભળી મે મારી અધુ સતી નામની સ્ત્રીના ત્યાગ કરી શુરૂ સમીપે પાંચ મહાવ્રતના મંગીકાર કર્યો. એમની આજ્ઞા લઈ આ શિખર ઉપર નિવાસ કરી કાયાત્સગ ધ્યાને રહેતાં મારાં સ ઘાતિ કર્મો નાશ પામી ગયાં. અને મને કેવવજ્ઞાન ઉત્પન્ન થઇ આવ્યું. આટલું કહી તેઓ પાછા પોતાના ધ્યાનમાં બેઠા. તેઓ ચાગનિરોધ કરી જેટલાં બાકી અધાતી ક હતાં તે સ ના ઉચ્છેદ
,,
re
77
•