________________
(૩૦૦).
જેન મહાભારત. કેમ થાય છે? શું હસ્તિનાપુરમાં કેઈએ તારું અપમાન કર્યું? જાણી જોઈને અગ્નિમાં પ્રવેશ કરનારે અને સર્પના મસ્તકપરથી મણિ કહાડવાની ઈચ્છા કરનારે એ કેણ પુરૂષ છે? વત્સ, તને થયેલા દુઃખ વિષે મેં ઘણે વિચાર કર્યો, પણ તેનું કારણ મારા જાણવામાં આવતું નથી. તારા બાંધવે તારી આજ્ઞામાં તત્પર રહે છે. સર્વ રાજાએ તારા હુકમને તાબે છે. તારી રાજધાની ઈંદ્રપ્ર
નગરી અલકાપુરીના જેવી છે. દિય સ્ત્રીઓને પણ તિરસ્કાર કરે તેવી અદ્ભુત રૂપવાળી રમણીઓ તારા અંત:પુરમાં રહેલી છે. દિન્નેને પણ પરાભવ કરે એવા તારા હાથિઓ છે. તારા અશ્વો દિવ્ય અશ્વોની સ્પર્ધા કરનાર છે. લક્ષમી પ્રત્યક્ષપણે તારા ઘરમાં વાસ કરીને રહેલી છે. તારા દરબારમાં રના પર્વતો છે. તારા મેહેલે દિવ્યવિમાનના જેવા સુંદર છે. બીજા પણ તારા બધા વૈભવ વિષે વિચાર કરતાં મને તારા દુઃખનું કારણ કાંઈ પણ માલુમ પડતું નથી. પુત્ર, જે સત્ય વાત હય, તે મારી આગળ જણાવ.”
પિતાનાં આવાં વચન સાંભળી દુર્યોધન વૈર્ય રાખી બે –“પિતાજી! તમે કહી તે બધી આપના ચરણરજની સંપત્તિ છે. આ૫ પુત્રવત્સલ પિતાની આગળ મારે જે સાચી વાત છે, તે કહેવી જોઈએ. તમારા કહેવા પ્રમાણે મારે કોઈ પ્રકારની ન્યૂનતા નથી, તથાપિ જ્યારથી મેં પાંડેની લક્ષ્મી જોઈ છે, ત્યારથી મને મારી લક્ષ્મી તૃણ સમાન ભાસી છે. જ્યાં સુધી મહાસાગર જે ન હોય, ત્યાં સુધી