________________
(૩૦૬ )
જૈન મહાભારત.
દુર્યોધનનાં આવાં કોધાવેશનાં વચના સાંભળી ધૃતરાષ્ટ્રને તેનોપર દયા આવી. તેણે દુર્યોધનના મસ્તકપર હાથ ફેરવતાં કહ્યુ, “ બેટા ઉશ્કેરાઇ જા નહીં. ધીરજ રાખ. હું એના ઉપાય સમય આવે કરીશ, જેથી તારા મનારથ પૂર્ણ થશે. ”
ધૃતરાષ્ટ્રનાં આવાં વચન સાંભળી દુર્યોધનના ક્રૂર હૃદ યમાં જરા શાંતિ થઈ. તત્કાળ તે પિતાની રજા લઈ પોતાના મામાના એકાંતગૃહમાં આન્યા. ત્યાં મામા ભાણેજ ધૃતરાબ્યૂના અનુમાદનથી હૃદયમાં પ્રસન્ન થઇ પાંડવાનું અહિત કરવાને અનેક પ્રકારના કુતર્કો કરવા લાગ્યા.
પ્રિય વાંચનાર, આ સ્થળે દુર્યોધનને માટે તારે ઘણા વિચાર કરવાના છે. પાતાના કાકાના દીકરાએ કે જે પોતાના ખંધુ થાય, તેમનુ અહિત કરવાને દુર્યોધને જે પ્રવૃત્તિ કરવા માંડી છે, તે તેનેજ અહિત કરનારી થઇ પડશે. કોઇ પણ પ્રાણીનું અહિત ચિ ંતવવું, એ પાપનુ કારણરૂપ છે. તે જે એકજ ગેાત્રના, એકજ પિતામહનાં પુત્રા છે, તેઓનું અહિત ચિંતવવુ, એ કેવું પાપ કહેવાય ? કાષ્ઠ પણ સુજ્ઞ મનુષ્યે દુર્ગંધનના જેવી કુમુદ્ધિ કરવી ન જોઈએ. સમાન ગોત્રના સર્વ ખંધુએ એકજ પિતાના પુત્રા છે. તેઓ એકજ વંશના હાવાથી એકજ લેહીના કહેવાય છે. તેવા પિત્રાઇ અધુઓમાં જ્યારે કલહુ ઉત્પન્ન થાય છે, ત્યારે સમજવુ` કે, એ કુળ નષ્ટ થવાનું—અવનતિપર આવ