________________
મામા અને ભાણેજ.
( ૨૯૩ )
મામાએ પેાતાના ભાણેજને ધીરજ આપવાને કહ્યું— ભાઈ, શા માટે ચિંતા કરે છે ? તે પાંડવા તારા ભાઇઓ છે, તેમના ઉદય એ તારાજ ઉદય છે. યુધિષ્ઠિરે દિગ્વિજય કરી જે કીર્ત્તિ મેળવી છે, તે કરવાનીજ કીર્ત્તિ છે. તેમાં કુરૂવ’શના સર્વ સંતાનેાની શાભા વધી છે, તે વિષે ચિંતા કરી તેમનુ અશુભ ચિ ંતવવું, તે ચેગ્ય નથી.
પ્રિય વાંચનાર, આ પ્રસંગ વર્ણનને અનુસા૨ે તારા જાણવામાં આવી ગયા હશે. જે પુરૂષ ચિંતાતુર થઇ બેઠા હ તે, તે ઇંદ્રપ્રસ્થના રાજા દુધન છે. દુર્યોધન પાંડવેાની ઉન્નતિ જોઈ શકતા નથી. વિશેષમાં વળી દુર્ગંધનનું રાજસભામાં ભારે અપમાન થયું હતુ. આથી તેના અંતરમાં વિશેષ ઇષાં આવી હતી. તેને અતિ ચિંતાતુર જોઇ તેના મામેા શકુની સમજાવવાને આબ્યા હતા, અને તે વિષેજ મામા ભાણેજની આ વખતે મશલત ચાલતી હતી.
દુર્ગંધનને આ વખતે વિશેષ ઇર્ષ્યા થવાનુ કારણ સમળ હતુ. જ્યારે ચારે પાંડવા દ્વિગજિય કરીને હસ્તિનાપુરમાં આવ્યા તેના ઉત્સાહથી અને અર્જુનને ઘેર કુમાર અભિમન્યુના જન્મ થવાના હથી રાજા યુધિષ્ઠિરે એક જિનચૈત્ય અંધાવ્યુ હતુ અને તેમાં સેાળમા તીથંકર શ્રી શાંતિનાથ ભગવાનની સ્થાપના કરી હતી. એ મનેાહર જિનાલયને સુવણ - તુ શિખર કરાવ્યું હતું. ઇંદ્ર નીલમણિની રચનાવાળી તેની ભૂમી કરી હતી. માણિક્યના દ્વાર કરી તે ઉપર વિવિધ રત્ને