________________
દ્રૌપદી પૂર્વભવ.
(૨૪૩) ન્યાના સર્વ ઉત્તમ લક્ષણે પ્રગટ થયા. એજ નગરના જિનદત્ત નામના નગરશેઠની ભદ્રા નામની સ્ત્રીના ઉદરથી સાગર નામે એક પુત્ર થયા હતા. જ્યારે તે યુવાન થયો ત્યારે તેનામાં બત્રીસ લક્ષણે પ્રગટ થયા હતા.
એક વખતે જિનદત્ત શેઠે શુકમાલિકાને દીઠી. તેણુનું અભુત સંદર્ય જોઈ તે ચક્તિ થઈ ગયે. તેણે પિતાના મનમાં નિશ્ચય કર્યો કે, “મારા પુત્ર સાગરને લાયક આજ કન્યા છે.” આ નિશ્ચય કરી તેણે લાગવગથી તે કન્યાનું તેના પિતા સાગરદન પાસે માગુ કર્યું. તે વખતે સાગરદત્ત જણા
વ્યું એ કન્યા મને ઘણું ખારી છે, એના વિના મારાથી એક ક્ષણ પણ રહી શકાય તેમ નથી તેથી જે સાગર મારો ઘરજમાઈ થઈ રહે તે એની સાથે હું એ મારી પુત્રીને પરણાવું” નગરશેઠ જિનદત્તે તે વિષે પોતાના પુત્રની સંમતિ લીધી, પુત્ર કંઈ બે નહીં પણ તેના મનને આશય-જિનદત્તના જાણવામાં આવ્યું. પછી તેણે સાગરદત્તની પાસે તે વાત કરી. એ પ્રમાણે ઠરાવ થયા પછી શુભ દિવસે સાગર અને શુકમાલિકા બંનેને વિવાહ થયે, રાત્રે વધુવર સાગરદત્તના ઘરમાં પલંગ પર સૂતાં. પરંતુ પૂર્વ કર્મને અનુસારે શુકમાલિકાના અંગને સ્પર્શ સાગરને અંગારા જેવા લાગે. કેટલાક વખત ગયા પછી શુકમાલિક નિદ્રાધીન થઈ ગઈ. ત્યારે સાગર શસ્યામાંથી ઉઠી પિતાને ઘેર ચાલ્યો ગયે. એવામાં શુકમાલિકા જાગ્રત થઈ જુવે છે તે શય્યામાં પિતાને સ્વામી