________________
* *
(૨૬૦
જૈન મહાભારત જોઈએ. જે પુત્ર વડિલના વચનનું ઉલ્લંઘન કરી પિતાના કા
ને આરંભ કરે છે, તે કાર્ય નિર્વિદને થતું નથી. વળી તે જે મર્યાદાને ભંગ કર્યો છે, તે પ્રજાના કાર્ય માટે કર્યો છે, પ્રજાનું રક્ષણ કરવું, એ આપણો ધર્મ છે. અને તે ધર્મ કર રતાં કાંઈ પણ દેષ થઈ જાય તે તે દેષ ગણાતું નથી. તે પછી પવિત્ર હૃદયવાળા ભમે પણ અર્જુનને કેટલાક ભ્રાત્રને દર્શાવનારાં વચને કહ્યાં હતાં. - સ્વજનનાં આ વચને સાંભળી અર્જુન શૈર્યથી બે
–“પૂજ્ય વડિલે અને સ્વજને, આ વખતે આપ સને વને આવા પ્રેમ દર્શાવનારા વચને કહેવા ન જોઈએ. હું કાંઈ કરું છું, તે મારા કર્તવ્યને અનુસરીને કરું છું. જ્યારું મારા જે એક ક્ષત્રિય કુમાર પ્રતિજ્ઞાને ભંગ કરી તે પ્રમાણે વર્તે નહીં તે પછી બીજા સામાન્ય મનુષ્ય શી રીતે વર્તે છે દરેક બાળ, યુવાન કે વૃદ્ધ ક્ષત્રિય ધર્મ છે કે, તેણે કદિ પણ પ્રતિજ્ઞાને ભંગ કરે નહીં. માટે આપ સર્વને મારી તરફના પ્રેમને લઈને આવા અધીર વચને બોલવા ન જોઈએ. મારા શુદ્ધ કર્તવ્યની આડે આવવું, તે આપને ઘટતું નથી. મારી એ પ્રતિજ્ઞા પૂર્ણ જ થવી જોઈએ. માટે તમે કૃપા કરી રેકવાને ઉપાય ન કરતાં મને તીર્થાટન કરવાની આજ્ઞા આ પિજેથી મારી ઈચ્છા પૂર્ણ થાય અને નારદ મુનિનું વચન પણ સત્ય થાય.”
અજનનાં આ વચનને પ્રત્યુત્તર કઈ તરફથી મળે