________________
અજુન તીર્થયાત્રા.
(૨૬૧) નહીં. બધા મન ધરીને બેસી રહ્યા. છેવટે ધર્મવીર યુધિષ્ઠિરે અર્જુનનું આ કૃત્ય યંગ્ય જાણુને આજ્ઞા આપી. પછી અર્જુન બધા કુટુંબિઓની આજ્ઞા લઈ માતાપિતાના ચરણમાં વંદના કરી ચાલી નીકળ્યું હતું. ચાલતી વખતે તે દઢપ્રતિજ્ઞ મહાવીર પિતાની પ્રિયા દ્વિપદીને મળ્યું હતું. સતી દ્રોપદીએ અર્જુનના વિયેગને માટે પિતાના હૃદયને શેક પ્રદર્શિત કર્યો હતે. ધર્મવીર ધનંજયે પોતાની પ્રિયાને કેટલાં એક પ્રેમનાં વચને કહી સમજાવી શાંત કરી હતી. પતિપ્રાણા દ્રૌપદીએ અર્જુનની દઢતા જોઈ મંદસ્વરે જણાવ્યું“પ્રાણનાથ, આપ જાણે છે કે, પવિત્ર પ્રેમનું સ્વરૂપ દિવ્ય છે. પ્રેમી પ્રિયાને પ્રિયતમનું મળવું, એ સુખની સીમા છે. અને પ્રિયતમનો વિયોગ એ દુ:ખની સીમા છે. આપના વિ
ગથી મારા હૃદયમાં જે ભાવ ઉત્પન્ન થયો છે, તે કથન કર્યા કરતાં આપને સ્વત: નિવેદન થશે. પરંતુ આપને કર્તાવ્ય તરફ દઢ નિશ્ચય જોઈને મારાથી બીલકુલ ના કહેવાતી નથી. તેથી હું આપને પ્રસન્નતાથી રજા આપું છું અને “આપને પ્રવાસ સુખકારી થાઓ ” એવી અંતરની આશીષ આપું છું. આ પ્રસંગે આપને એટલી વિનંતી કરવાની છે કે, આ દાસીને કદિ પણ ભુલી જશે નહીં. તેને આપના મનોમંદિરમાં સદા સ્થાન આપજે. અને વિદેશની નવીન કળા અને લક્ષમી સંપાદન કરી વહેલા પધારજો.”
દ્વપછીનાં આ વચન સાંભળી હદયમાં પ્રસન્ન થયેલો