________________
અર્જુન તીથૅયાત્રા.
(૨૭૫)
કર્યાં. પછી અર્જુ ને મેઘનાદને તિરસ્કારનાં વચના કહ્યાં, જેથી મેઘનાદ હાથમાં ખડ઼ે લઇ અર્જુનની સામે ચડી આવ્યે તેને આવતા જોઇ અર્જુન પણ સામેા આવ્યેા. બંનેની વચ્ચે ભયકર યુદ્ધ ચાલ્યું. વીર અર્જુને પોતાના ખથી મેઘનાદના અને અભા તેાડી પાડ્યા, તેથી તે મૂછિત થઇને પૃથ્વી પર પડી ગયા. તે પડ્યા પછી અર્જુનને દયા આવી. દયાળુ અર્જુને પોતાના વજ્રથી તેને વાયુ નાંખી સાવધાન કર્યાં. અર્જુનની આવી દયાળુવૃત્તિ જોઇ મેઘનાદે પાંડુપુત્ર અર્જુનને આળખી લીધે. તરત તે દીન થઈને આયેા— મહાવીર, તમને મે એળખ્યા છે. આ કાળે ત્રણ લેાકની રક્ષા કરવાને પાંડવેાજ સમર્થ છે. તેમ પણ તમે ધન જય અદ્વિતીય છે. તમારી વીર કાન્તિ ભારતવર્ષમાં ચારે તરફ વિખ્યાત છે. સાક્ષાત્ યમરાજને પણ શિક્ષા કરનાર એવા તમારી આગળ હું કેણુ માત્ર ? હું વીરપુત્ર, તમારાથી પરાભવ પામતાં મને ઘણે લાભ થયેા છે. તમે મને પરસ્ત્રીના સંગરૂપ મહાપાપમાં પડતે બચાવ્યા છે. હું તમારા યાવજ્રવિત આભારી થયે છું. ઝુવેથી તમારી પાસે પ્રતિજ્ઞા લઉં છું કે, “ કઈ પશુ સમયે હું પરસ્ત્રીના સંગની ઇચ્છા પણુ કરનાર નથી. શીલવ્રતના ઉત્તમ ગુણુને ધારણ કરી હું મારા જીવનને અતસુધી ઉજવળ રાખીશ. શીલરૂપી કલ્પવૃક્ષની શીતળ છાયાના આશ્રય કરના૨ મનુષ્ય કર્દિ પણુ દુ:ખી થતા નથી. એવા પવિત્ર શીલગુગુને હું મેથી ભુલ્લે ગયેા હત!. આજે તમારા પ્રમાથી એ દિગ્ધ