________________
(૨૪૪)
જૈન મહાભારતજોવામાં આવ્યું નહીં. તેણીએ દુઃખ પામી રૂદન કરવા માં ડયું. તે સાંભળી તેની માતા અને દાસીઓ જાગી ઉઠી. તેમછે તે વાત સાંભળી શુકમાલિકાને ધીરજ આપી–બહેન. રૂદન કરીશ નહીં. પ્રાતકાળે તારો પતિ તને પાછો લાવી આપણું” પછી તેની માતા સુભદ્રાએ તે વાત સાગરદત્તને કહી. પ્રાત:કાળે સાગરદત્ત જિનદત્તને ઘેર ગયે. તેણે જિનદત્તને કહ્યું, “તમારે પુત્ર છાની રીતે નાશી આવ્યું તેનું શું કારણ? આ પ્રમાણે કરવું તે ગ્ય ન કહેવાય. * જિનદત્ત પિતાના પુત્ર સાગરને ઠપકો આપવા માંડયે, એટલે સાગર બોલ્યા“પિતાજી, હું કદિ પણ ત્યાં જવાનું નથી. ત્યાં જવા કરતાં અગ્નિમાં બળી મરવું તે વધારે સારું છે.” આટલું કહી તેણે શુકમાલિકાના અંગના દાહની વાત જણાવી.
સાગરદતે ઘેર આવી પિતાની પુત્રીને કહ્યું, “ પુત્રી, સાગર તારે વિષે વિરક્ત થઈ ગયેલ છે. હવે તે કોઈ કાળે માનવાને નથી; માટે હવે તારે વાતે કઈ બીજા પતિને શોધીશ અને તેની સાથે તેને પુન: વિવાહિત કરીશ.” આ પ્રમાણે સાગરદત્ત પિતાની પુત્રીને સમજાવી શાંત કરી. . એક દિવસે એક તરૂણ અને પુષ્ટ શરીરવાળે મલિન પુરૂષ સાગરદત્તની નજરે પડશે. સાગરદત્ત તેને ઘેર તેડી લાવ્યું. તેને સ્નાન કરાવી ઉત્તમ વસ્ત્રો પહેરાવીને કહ્યું કે,
આ મારી પુત્રી હું તારી સાથે પરણાવું છું, માટે તું તેને પરપણ અહીં મારે ઘેર રહી આનંદ ભગવ. આ મારી સર્વ