________________
કુમાર પરીક્ષા.
( ૧ ) ગ. પછી દ્રોણાચાર્યની આજ્ઞા લઈ હાથમાં ધનુષ્ય બાણ. સજજ કરી અને કર્ણની સામે યુદ્ધ કરવા તૈયાર થઈ ગયા. અને બંનેની વચ્ચે યુદ્ધને આરંભ થઈ ચુક્યું. આ સમયે તે બંને મહાવીરેનું યુદ્ધ જેવાને આકાશમાં દેવતાઓના. વિમાનની શ્રેણીઓ હારબંધ જામી ગઈ. કઈ અર્જુનની. અને કઈ કર્ણની પ્રશંસા કરવા લાગ્યા. આ બંને વીરેનું યુદ્ધ જોઈ કુંતી મહાચિંતાતુર થઈ ગઈ. આ વખતે કૃપાચાયે કર્ણને કહ્યું, “હે કર્ણ, જેમ મેરૂ પર્વતમાંથી કલ્પવૃક્ષની ઉત્પત્તિ થાય છે, તેમ પાંડુરાજાથી અજુનને જન્મ થયે છે. જેમ છીપમાંથી મતી નીપજે છે, તેમ કુંતીના ઉદરથી અર્જુ નની ઉત્પત્તિ થઈ છે. એથી આ અર્જુન જગત્મસિદ્ધ કુળવાના વીર છે. પણ તું તેના જે કુલવાન નથી. તું કયા માતાપિતાથી ઉત્પન્ન થયે છે? તે કહે. તારા જેવા અજ્ઞાત કુળવીરની સાથે અર્જુનનું યુદ્ધ હેય નહીં. આ સર્વે સાંભળતા તારૂં કુળ પ્રસિદ્ધ કર્યા પછી અર્જુનની સાથે તારૂં યુદ્ધ થઈ શકશે.”
કૃપાચાર્યનાં આવાં વચન સાંભળી દુર્યોધને આક્ષેપથી કહ્યું, “કૃપાચાર્યજી, કોઈ માણસ પ્રખ્યાત કુળથી કે માતાપિતાથી મહેટાઈ પામતો નથી. હેટાઈ તે ગુણથી જ પ્રાપ્ત થાય છે. જુઓને કમળની ઉત્પત્તિ કાદવથી થાય છે. તથાપિ તે સુગંધ શોભા વગેરેના ગુણોથી તે લેકેને પ્રિય થાય છે. તેવી રીતે કઈ પુરૂષ નીચ કુળમાં ઉત્પન્ન થયે હેય, છતાં જે તે પરાક્રમી થાય તો તેને માટે સમજો. કુલીન.