________________
( ૨૨૮ )
પ્રકરણ ૨૦
મું.
જૈન મહાભારત.
રાધાવેધ.
એક ભવ્ય મંડપનો આજુબાજી હારી લેાકેા એકડા થયા હતા. એ મડય ઘણા વિસ્તીર્ણ હતા. તેની અંદર વિવિધ પ્રકારની સુંદર રચના રચવામાં આવી હતી. મંડપની અંદર સુવર્ણ તથા રત્નજડિત સુંદર માસના શ્રેણીબધ ગોઠવવામાં આવ્યા હતા. દરેક આસન નીચે રત્નજડિત પાદપીઠ મુકવામાં આવ્યા હતા. ચારે બાજુ વિવિધ પ્રકારનાં મંગળમય તારણા આંધેલાં હતાં. રત્ન તથા માણિક્યના સ્ત ંભેાની શ્રેણી ઉપર મોટા મોટા રત્નમય આરીસા અને મનાર જક ચિત્રા બાંધેલા હતા. મંડપની જમીન નીલમણીના જેવી પ્રકાશતી હતી. કેટલાએક નીલમણીના સ્ત ંભેાની ઉપર રાખેલા દેવાંગનાએના ઉત્તમ ચિત્રા પ્રેક્ષકાના હૃદયને આક[તા હતા. મંડપની મધ્યભાગે “ એક સુવર્ણના મેટા સ્તંભ ઉભા કરવામાં આવ્યેા હતેા. તે પૃથ્વીના મધ્ય ભાગે આવેલા મેરૂ પ તના જેવા દેખાતા હતા. તેની વામ અને દક્ષિણ બાજુ ચારચાર ચક્રોફરી રહ્યાં હતાં. તે સુવર્ણ સ્તંભ ઉપર અગ્ર ભાગે રત્નમય પુતળી । અધમુખ કરી જાણે તે મડપની રચનાને નિરખતી હાય, તેમ દેખાતી હતી. સ્તંભની નીચે દેવતાઓને