________________
રાધાવેધ.
(૨૨૯)
સ્થાપિત કરવાને જે સ્થાન રાખેલું હતું, તેની પાસે એક ધનુષ્ય મુકવામાં આવ્યું હતુ,
આ મનોહર મંડપ જોવાને હજારા લેાકા ઉલટભેર આવતા હતા. તેની રમણીય રચના જોઇ સવે ચકિત થઈ જતા. અને · આ વિશ્વકર્માની કૃતિ છે ’ એમ માનતા હતા, ક્ષણવારમાં તે એ સુંદર મંડપની અંદર મોટા મોટા રાજાએ, અને રાજકુમારો સુંદર વેષ ધારણ કરી આવવા લાગ્યા. રત્નજડિત મુગટા, કુંડળા અને વજ્રઆભરણાની કાંતિથી મંડપની ચારે તરફ પ્રકાશ થઇ રહ્યો. એ પ્રકાશના પ્રભાવથી મંડપની શાલામાં વિશેષ વધારા થઇ ગયા હતા. પરાક્રમથી પ્રકાશમાન એવા એ વીર પુરૂષાથી એ ભવ્ય મંડપ ચિકાર ભરાઇ રહ્યો હતા.
આ વખતે એક વીર પુરૂષ શાકાતુર થઇ ઉભા હતા. તે પોતાના મનમાં વિચાર કરતા હતા- અરે મે માટ સાહસ કર્યું. મેં કરેલી પ્રતિજ્ઞા મનેજ વિઘ્નરૂપ થઇ ગઇ. આવા ચાગ્ય પાત્રા મારા મનની ઇચ્છા શી રીતે પૂરી કરશે? અને જ્યાંસુધી મારી પ્રતિજ્ઞાનેા નિર્વાહ ન થાય, ત્યાંસુધી મારાથી કાંઈપણ બની શકે નહીં. ” આ પ્રમાણે તે ચિંતા કરતા હતા, તેવામાં એક સુંદર બાળા હુજારા દાસીએની સાથે એ મ`ડપમાં દાખલ થઇ. એ સુંદરીનુ અદ્ભુત રૂપ હતુ. તેણીએ પાતાના સુવર્ણ વણી શરીર ઉપર ચંદનના લેપ કર્યાં હતા. સ્વભાવથી રક્ત એવા તેણીના હેાઠને તાંબુ