________________
જૈન મહાભારત.
( ૨૨૨ )
""
માણસ છતાં ગુણુરહિત હાય તા તે શા કામના ? તે અનુપયેાગી છે. માટે આ કર્ણ મહા શૂરવીર અને પરાક્રમી છે, તેથી અ નની સાથે યુદ્ધ કરવાને ચાગ્ય છે. તેમ છતાં કદિ તમે એમ કહેશા કે, ક રાજા નથી કે રાજપુત્ર નથી, તેથી તે અર્જુનની સામે યુદ્ધ કરવાનેયાગ્ય નથી. તે હું આજે તેને અંગદેશના રાજ્યના અભિષેક કરૂ છું. આટલું કહી દુર્યોધને તેજ વખતે તેને રાજ્યાભિષેક કર્યા. તીર્થંક મંગાવી પુરાર્હુિતને એલાવી રાજ્યાભિષેકના સર્વ વિધિ સપાદન કરવામાં આવ્યેા. દુર્યોધનનું આ કૃત્ય જોઇ કણું હૃદયમાં પ્રસન્ન થઈ ગયો. અને તે આનંદપૂર્વક આહ્વામિત્ર દુર્યોધન, તમે મારીપર ભારે ઉપકાર કર્યાં. આ તમારા ઋણમાંથી હું કયારે મુક્ત થઈશ ? તમારા માટે હું મારા પ્રાણ અર્પણ કરૂં, તથાપિ તમારા અનુણી થઇ શકે તેમ નથી.” દુર્યોધને કણ ને માલિંગન આપી કહ્યું, “ પ્રિય મિત્ર, એના બદલામાં હું એટલું જ માગી લઊં છું કે, જ્યાંસુધી આપણે જીવીએ ત્યાંસુધી કાઇએ મિત્રા” તાડવી નહીં. ' કણે તે વાતને પૂર્ણ અનુમેદન આપ્યુ.
પછી રાજ્યાભિષેક થયેલા કર્ણ અર્જુનની સામે યુદ્ધ કરવાને સજ્જ થઇ ગયા. આ વખતે કણના પિતા વિશ્વકર્મા અત્યંત હર્ષ પામી ક ને આલિંગન આપવા આવ્યેા. તે દેખાવ જોઇ સ સભ્યજનાને નિશ્ચય થયે કે, ૮ કર્ણ સાર થિના પુત્ર છે ’ એ વાત સાચી છે. તે સમયે ભીમે ગના કરી કણ ને કહ્યુ, “ અરે સારથિપુત્ર, આ ધનુષ્ય છેાડી દે
kr