________________
(૧૦૮)
જૈન મહાભારત. વૃદ્ધ પુરૂષની આકૃતિ જરા જીણું છતાં ભવ્ય અને બળવાન દેખાતી હતી, તેના બધા અવયે રૂષ્ટ પુષ્ટ અને મજબુત હતા. મુખને ચેહેરે શાંત છતાં તેની અંદર ઉગ્રતા દેખાતી હતી. તેના લલાટ ઉપર વીરવિદ્યાને પ્રૌઢ પ્રકાશ ચળકતે હતું. તેની સાથે બીજે તરૂણ પુરૂષ તેમને વિનય સાચવી ચાલ્યા આવતું હતું. તેના વિનય પ્રવર્તનથી તે જાણે તેને પુત્ર અથવા શિષ્ય હોય તેમ તે દેખાતું હતું. '
આ વૃદ્ધ અને તરૂણ આગળ ચાલ્યા. ત્યાં એક કુવા ઉપર ઉભેલું રાજકુમારનું મોટું ટેળું તેમના જેવામાં આવ્યું. તે બંને ત્યાં ગયા અને જોયું તે ત્યાં તે રાજપુત્રે કુવામાંથી કાંઈક પદાર્થ કાઢવાની ભારે મહેનત કરતા હતા. તેઓ ઘણે શ્રમ કરતા પણ તેમને ઇચ્છિત પદાર્થ કુવામાંથી બાહેર નીકળતું ન હતું. તેમને આ ભારે શ્રમ જે તે વૃદ્ધ પુરૂષને દયા ઉપજી અને તે બે-“વત્સ ! આ કુવાની અંદર તમારું શું પડયું છે? તેઓ બેલ્યા મહારાજ ! અમે અહીં દડાની રમત રમતા હતા, ત્યાં અચાનક અમારે દડે આ કુવામાં પડી ગયા છે. તેને બાહર કાઢવા અમે ઘણે શ્રમ કરીએ છીએ પણ તે નીકળતો નથી.” રાજપુત્રના આ વચન સાંભળી તે વૃદ્ધ હસી પડે અને બે -“રાજ પુત્ર! તમે ક્ષત્રિય કુમાર છો. તેમજ ધનુર્વિદ્યામાં પ્રવીણ છો, તે છતાં અતિ પ્રયાસ કરતાં પણ દડે કુવામાંથી બાહર નીકળ્યો નહિં, એ મટી શરમની વાત કહેવાય! હવે જુઓ, એક ક્ષણમાં દડે બાહર નીકળે છે કે નહિં?” આ પ્રમાણે કહી