________________
(૧૬)
જૈન મહાભારત, સેવા જેવી રીતે અર્જુન કરતે તેવી રીતે કોઈ બીજે કરનાર, ન હતા, તેથી અર્જુનની બુદ્ધિ નિર્મળ થઈ હતી. અર્જુનને અત્યંત વિનય જોઈ દ્રોણાચાર્ય તેની ઉપર અતિ પ્રસન્ન રહેતા.. અને અર્જુન ઉપર પૂર્ણ પ્રેમ ધારણ કરતા હતા. જેમ જળના સિંચનથી લતા વૃદ્ધિ પામી ફળદાયક થાય છે, તેમ ગુરૂભ તિને વશથી દ્રોણાચાર્ય અર્જુનની બુદ્ધિની એવી તે વૃદ્ધિ કરી કે, ભવિષ્યમાં ભારત સંગ્રામમાં તેને પૂર્ણ વિજ્યરૂપ ફળ પ્રાપ્ત થશે. જેમ આંબાના વૃક્ષને મેર તે ઘણે આવે છે, પણ ફળ તેટલા થતા નથી, તેમ દ્રોણાચાર્યને શિવે ઘણા હતા, પણ બધા સુશિક્ષિત થયા નહિં. યાપિ કણે વિદ્યાને અને ભ્યાસ કરવામાં બાકી રાખ્યું નહિં, તથાપિ તે અજુનથી છેડે અંશે ન્યૂન રહ્યો હતે.
કેઈવાર દ્રોણાચાર્ય પોતાના શિષ્યની પરીક્ષા કરતા ત્યારે સ્થાવર તથા જંગમ નિશાને મારવાની અર્જુનની પ્રવીણતા વધી જતી. તેની તુલના કોઈ પણ રાજપુત્ર કરી શકો નહીં, આથી કર્ણ તેને અતિશય દ્વેષ કરતે, પણ તેને કોઈ ઉપાય ચાલતું નહીં. અર્જુનની નમ્રતા અને ગુરૂભક્તિ જોઈ દ્રોણાચાર્ય તેની પર સર્વથી અધિક સંતુષ્ટ રહેતા અને તેની ઉપર પિતાના પુત્રથી પણ અધિક પ્યાર રાખતા. શિષ્યપ્રિય દ્રોણાચાર્ય ઘણીવાર અર્જુનને એટલે સુધી કહેતા હતા કે, “પ્રિય અન! હું તને ધનુર્વિદ્યામાં એવા વિદ્વાન કરીશ કે તારી બરાબરી કરનાર આ જગતમાં બીજે.