________________
( ૧૯૮ )
જૈન મહાભારત.
,
વવાને તેમની સર્વ પ્રકારની સેવા કરતા. એ પ્રાચીન કાળની પદ્ધતી કેવી ઉત્તમ હતી ? પૂર્વકાળે વિદ્યા અને વિદ્યાગુરૂનું કેવું માન હતું ! રાજપુત્રા પણ એક સામાન્ય ગુરૂની સેવા કરવાને તત્પર થતા અને વિદ્યાગુરૂની યાગ્ય વૈયાવચ્ચ કરી જ્ઞાન સંપાદન કરતા હતા. આ પૂર્વની પવિત્ર પદ્ધતિ અત્યારે પ્રલય પામી ગઇ છે. આજકાલ કોઈકજ શિષ્યમાં ગુરૂભક્તિ હશે, વિદ્યાગુરૂ તરફ દ્વેષ રાખનારા, તેમનું ઉપહાસ્ય કરનારા અને જો તે શિક્ષા કરે તે તેમની ઉપર વૈર રાખનારા એવા સે’કડા શિષ્યા વમાનકાળે જોવામાં આવે છે. તેથી સર્વ સુજ્ઞ અભ્યાસીએએ દ્રોણાચાર્ય તરફ અર્જુનની ભક્તિના દાખલેા ગ્રહણ કરવા, અને ‘ ગુરૂભક્તિ વિના જ્ઞાન સફળ થતું નથી ' એવુ હૃદયમાં ધારી ગુરૂભક્તિ કરવાને સદા તત્પર રહેવું. અજુ ન સ` રાજપુત્રામાં પેહેલે ન મરે આળ્યે, તેનુ કારણ તેની ગુરૂભક્તિ અને વિનય હતા. વિનીત શિ જ્યમાં આરાપિત કરેલી વિદ્યા તરત સફળ થાય છે. આજકાલ સ્વભાષા અને પરભાષાના સારા અભ્યાસીએ તેમના શ્રમ પ્રમાણે ફળ મેળવી શકતા નથી, તેનુ કારણ પણુ ગુરૂભકિતની ખામી છે. માસિક વેતન (પગાર) લઈ વિદ્યાભ્યાસ કરાવનારા ગુરૂએ ઉપર પ્રાય: કરીને શિષ્યાના ભક્તિભાવ આછા રહે છે, તેઓ તેમને એક પ્રકારે સેવક ગણે છે, તેથી તેઓના હૃદયમાં ગુરૂભક્તિભાવ પ્રગટ થતા નથી. એટલે તેમને કરેલા શ્રમના બદલા જોઇએ તેવા મળતા નથી. તેવાઆએ અજુ નના દાખલા લઇ સદા ગુરૂકિત રાખવી જોઇએ.