________________
ગુલાલ.
( ૧૯૩)
દનું અધ્યયન કર્યુ છે. એમની સાથે જે આ તરૂણ પુરૂષ છે, તે એમના અશ્વત્થામા નામે પુત્ર છે એ પણ પિતાના જેવેાજ સદ્ગુણી અને વિદ્વાન છે.
""
ગુરૂ કૃપાચાર્યના મુખથી આ વાણી સાંભળી તે રાજપુત્રા અતિ હર્ષ પામ્યા. પછી તે પેાતાના ગુરૂને અને દ્રોણાચા અેને વંદના કરી તેઓ તાતાને સ્થાને ચાલ્યા ગયા. કૃ પાચાર્યે દ્રોણાચાર્ય તુ અતિ સન્માન કર્યું. તેણે દ્રોણાચાય ને કેટલાક દિવસ પેાતાને ઘેર રહેવાની પ્રાર્થના કરી. કૃપાચાના અતિ ચ્યાગ્રહથી તે વાત દ્રોણાચાયે માન્ય કરી.
એક દિવસે એકાંત સ્થળે કૃપાચાર્યે દ્રોણાચાય ને પુછ્યુ મહાશય ! આપની પાસે મારે એક પ્રાર્થના કરવાની છે તેના આપ ભંગ કરશેામાં. આ જગમાં આપના જેવા ધનુવેદના આચાય દુલ ભ છે અને આ રાજપુત્રાની બુદ્ધિ પણ અસાધારણ છે. એમને ધનુર્વિદ્યા ભણાવવાને આપના જેવા આચાય ની જરૂર છે. માટે આપ એમને એ વિદ્યાના અભ્યાસ કરાવા; એવી મારી વિનંતિ છે. આ બધા રાજપુત્રા વિદ્યાદાન દેવાને ચાગ્ય છે. યોગ્ય શિષ્યને જો વિદ્યાદાન કર્યું હોય તે તેથી ત્રણલેાકમાં સારી કીર્ત્તિ પ્રસરે છે. વળી નીતિશાસ્ત્રમાં કહેવત છે કે, ' જો ઘણું પુણ્ય હાય તેા બીજ વાવવાને સારૂ ક્ષેત્ર અને વિદ્યાદાન કરવાને સુપાત્ર મળી આવે છે’ એમને મે આટલા દિવસ ભણાવીને આપના ઉપદેશને ચેાગ્ય કરેલા
૧૩