________________
પાંડવાત્પત્તિ.
(૧૬૭)
ઉપકાર કરવા તત્પર થવુ, એ ઉત્તમ ગુણ્ણા પાંડવાને ખાલ્યવયથીજ શીખવાડવામાં આવ્યા હતા. આવા ઉત્તમ ગુણાને ધારણ કરતા અને વિદ્યા મેળવવામાં આનંદી થતા એ પાંડવાને જોઇ રાજા પાંડુ અને મહારાણી કુંતી હૃદયમાં પ્રસન્ન થતા હતા અને પેાતાના આત્માને ધન્ય માનતા હતા.
પ્રિય વાંચનાર! આ પ્રસંગ ઉપરથી દરેક ગૃહસ્થને કેટલેા ખાધ લેવાના છે ? તેના વિચાર કરજે. જેમ રાજા પાંડુ અને કુંતીએ પેાતાના પુત્રાને ખાલ્યવયથીજ સુશિક્ષિત ખનાવ્યા હતા, તેવી રીતે દરેક ગૃહસ્થે પેાતાની માળપ્રજાને સુશિક્ષિત મનાવવી જોઇએ. માતાના ઉત્સંગમાંથી ખાળક જે ગુણા મેળવે છે, તેવા ગુણા માટી પાઠશાળાઓમાંથી પણ મેમેળવી શકાતા નથી. ખાલ્યવયમાં જે શિક્ષણ હૃદયપર આરૂઢ થાય છે, તે શિક્ષણ યાવજ્રવિત ટકી રહે છે અને ઉત્તરાત્તર ખીજા ગુણાને વધારે છે. આ ઉત્તમ પદ્ધતી જાણનારા પાંડુ અને કુંતીએ પેાતાના પાંચે પુત્રાને ખલ્યવયથીજ કેટલું એક શિક્ષણ આપી સુશિક્ષિત બનાવ્યા હતા. આજકાલ કેટલાએક કુટુ બામાં તેથી વિપરીત પ્રવર્ત્ત ન ચાલે છે. અજ્ઞાન માબાપા પોતાની બાળપ્રજાને સુધારવા બેદરકાર રહે છે. કેટલાએક માળકોને તથા ખાળિકાએને લાડથી મેઢે ચડાવી દુર્ગુણી બનાવે છે. કેટલાએક બાળકે તાાની, મસ્તીખાર, આળસુ, બહુબેલા, અમર્યાદી, ઉશૃંખલ, જુડાલા, ચાર અને લક્ગા અને છે, તેનુ કારણ માત્ર તેના માબાપાની તે