________________
(૧૭૨ )
જૈન મહાભારત.
ને વીંટી તેને એક સુવર્ણના પાત્રમાં મુકીને એક બાજુએ યનથી રાખ્યા. પછી જેમ મેઘના ઉત્તકથી વૃક્ષની વૃદ્ધિ થાય તેમ તે ગર્ભ દિન દિન પ્રત્યે વૃદ્ધિ પામવા લાગ્યા. જે દિવસે ગાંધારીએ પુત્રને જન્મ આપ્યા હતા, તેજ દિવસે ત્રણ પહેાર પછી કુંતીએ ભીમને જન્મ આપ્યા હતા. એમ તે અને એક જ દિવસે જન્મ્યા હતા. પણ તેના ભાગ્ય ભિન્ન ભિન્ન થયા હતા. કારણકે, ગાંધારીને જ્યારે પુત્ર જન્મ્યા, ત્યારે લગ્નના કુયાગ હતા અને કુંતીને શુભ લગ્નમાં પુત્ર પ્રસવ થયેા હતેા. સમષ્ટિ પાંડુરાજાએ અને પુત્રાના સમાન રીતે જન્માત્સવ કર્યાં હતા. ધૃતરાષ્ટ્રે પેાતાના પુત્રનુ નામ દુર્ગંધન પાડયું હતું. ભીમ અને દુર્યોધન સાથેજ ઉછર્યા હતા. અને સાથેજ ૨મતા હતા. પરાક્રમી ભીમ રમતાં રમતાં દુર્યોધનને પગ આલી મે ચીને પાડી નાંખતા હતા.
ધૃતરાષ્ટ્રને ગાંધારી શિવાય બીજી સાત પત્ની હતી. તેઓને દુર્યોધનના જન્મ પછી અનુક્રમે બીજા નવાણું પુત્રા થયા હતા. તેઓનાં નામ આ પ્રમાણે છે.
દુર્યોધન, દુ:શાસન, દુ:સહ, દુ:શલ, રણુશ્રાંત, શમાચ, વિદ્ય, સર્વસહ, અનુવિંદ, સુભીમ, સુખાડું, દુ:પ્રધર્ષણ, દુષ - ણુ, સુગાત્ર, દુ:કણું, દુઃશ્રવા, વૈરવશ, વિકી, દીર્ધ દેશી, સુલાચન, ઉપચિત્ર, વિચિત્ર, ચાચિત્ર, શરાસન, દુંદ, દુ:પ્રગાહૈં, યુયુત્સુ, વિકટ, ઉષ્ણુ નાભ, સુનાભ, નદ, ઉપનદક, ચિત્રખાણુ, ચિત્રવાં, સુવર્મા, વિમાચન, અયામાહુ, મહાબાહુ