________________
જૈન મહાભારત,
(૧૮૪)
તેા તેઓ સંતાનને ખલ્યવયથીજ સુધારવા ઉત્સાહી રહે છે. પણ જો તેઓ પાતેજ સદ્ગુણ્ણાના પાત્ર પૂર્ણ રીતે અન્યા ન હાય અને તેમનામાં માનસિક છુપા દોષ રહેલા હોય તે તેઓ સંતતિની સુધારણા તરફ ઉપેક્ષા રાખનારા થાય છે અને તેથી તેમની સંતતિ દ્વાષપાત્ર બનતી જાય છે.
આ પ્રકરણના નાયક દુર્યોધનના પ્રસંગમાં તેમ બન્યુ હતુ. જ્યારે દુર્ગંધન યાગ્યવયના થયા એટલે તેના પિતા ધૃતરાષ્ટ્રના હૃદયમાં રાજ્યલાભના વિકાર ઉત્પન્ન થયા અને તેથી તેણે સભા વચ્ચે જોશીઓને ખેલાવીને પુછ્યુ હતુ. જે વાત વિદુરે ખુલ્લી રીતે જણાવી. એટલે ધૃતરાષ્ટ્રના રાજ્ય લાભ વૃદ્ધિ પામ્યા અને તેના એ. કુવિચારની છાયા દુર્યોધનના હૃદયમાં પડી, જેથી પાંડવા તરફ તેને દ્વેષની લાગણી થવા લાગી.
દુર્યોધન જ્યારે ગ માં હતા ત્યારથીજ તેની માતા ગાંધારીના હૃદયમાં વિપરીત વિચાર સ્ફુર્યો હતા; ‘કુંતીને મારી પેહેલાં પુત્ર થયા તે રાજ્યના અધિકારી થશે,' આવા કુવિચારથી ગાંધારીનુ હૃદય ઇર્ષ્યાળુ થયું હતું અને પિર ણામે તે મલિન વિચારની છાયા ગ`ગત દુર્યોધન ઉપર જાણે પડી હાય, તેમ દુર્યોધનના વિચારો પશુ તેવાજ
થયા હતા.
ગાંધારી અને ધૃતરાષ્ટ્રના કુવિચારો જેમ દુર્યોધનને વારસામાં મળ્યા અને તેથી આખરે તે પેાતાના ભાઈ પાંડવા