________________
વૈરબી જ.
(૧૭૯) જરા પણ દ્વેષભાવ ન હતો, તે બધું સ્નેહથી કરતે હતે. આથી તેના વડિલે તેની ઉપર કેધ કરતા ન હતા. " ભીમની આ બળવતી ચેષ્ટાએ દુર્યોધનના હદયમાં વૈરનું બીજ આરેપિત કર્યું. તેથી દુર્યોધન ઈર્ષ્યાળુ થઈ ગયે. પાંડ અને કેરની વચ્ચે મોટું વિર થવાનું કારણ પણ ત્યાં થીજ પ્રાદુર્ભત થયું હતું. ભીમના પરાક્રમની લેકમાં કીર્તિ વધી, ત્યારથી દુર્યોધનના મનમાં વાવેલા ઈષ્યરૂપ બીજને ફણગે કુટ. અને તેથી તે પાંડવો તરફ અનિષ્ટ દષ્ટિએ જેવા લાગે.
એક વખતે જેના હૃદયમાં ઈષ્યરૂપ અગ્નિની જવાળા ધમધમી રહી છે, એવા દુર્યોધને ભીમને ગર્વથી કહ્યું. “અરે ભીમ ! તું મારા નાના ભાઈઓને શા માટે ખેદ આપે છે? જે તારી ભુજામાં ખરજ થતી હોય તે મારી સાથે આવી જા.” દુર્યોધનનાં આવાં ગર્વ ભરેલાં વચન સાંભળી ભીમ શાંતિથી બે –“બંધુ ! આવાં વચને બેલવા એ તમને ઘટતું નથી. તમારા ભાઈઓ એ અમારા ભાઈઓ છે. હું કોઈ શ્રેષબુદ્ધિથી તમને દુઃખ આપતું નથી. તેમ જાણી જોઈને પણ દુ:ખ દેતું નથી. એ તે મારી સહજ રમત છે. જેનું જેવું - રીર તેવી જ તેની રમત હોય છે. જેમ હાથી વનમાં રમતાં સહજ માત્રમાં વૃક્ષને ઉખેડી નાંખે છે. એથી કાંઈ હાથીને વૃક્ષ ઉપર દ્વેષ નથી, પણ તેની સહજ રમત છે. તેમ મારે માટે પણ તમારે જાણી લેવું. તમારે મારી ઉપર આમ કોપ