________________
( ૧૪૮ )
જૈન મહાભારત,
સ્વરે આણ્યે-“અરે દુષ્ટ! સૂર ક્ષત્રિઆમાં મહાશૂરવીર, બળવાનામાં બળવાન અને તારા શરીરને ક્ષણમાં ચુણું કરનાર હું તારી સામે યુદ્ધ કરવાને તત્પર છું. અરે મૂખ ! આ સ`ના દેખતાં હું તારા આ પુષ્ટ શરીરના એ ભાગ કરી નાંખીશ. અરે અધમ ! મે પણ લીધુ છે કે મારા બધા પ્રતિપક્ષીઓને મારી નાંખવા, તે તુ એક્લે શા હિસાબમાં છે ? તું સાવધાન થા; હવે તુ મારા પંઝામાંથી કિદે છુટવાના નથી. ” કૃષ્ણનાં આ વાં વચન સાંભળી ચાણુર નેત્ર લાલ કરી ખેલ્યું –‘અરે બાળગે પાળ! તુ આટલા બધા ગ શા માટે કરે છે ? તુ બાળક મારી આગળ કાણુ માત્ર છે ? ક્યાં તારૂ શરીર અને ક્યાં મારૂ શરીર ? અરે મુગ્ધ બાળક ! શુ તને તારી જીવ પ્રિય નથી લાગતા ? તુ હમણાંજ મારી શક્તિરૂપી અગ્નિજ્વાળામાં બળીને ભસ્મ થઈ જઇશ. તારા કોમળ શરીર ઉપર મુષ્ટિના પ્રહાર કરતાં મને દયા ઉપજે છે. મારી બગલમાં તને દાખીશ તે તુ માખણની પેઠે પીલાઇ જઈશ. અરે મૂર્ખ ! વિચાર કર. મારા બળરૂપ દાવાનળમાં અમસ્તા શા માટે પડી મરવાને તૈયાર થયા છે ??” આ પ્રમાણે કહી ચાણુ પાતાના ખભા ઠાકયા અને તે ગર્જના કરી કૃષ્ણ ઉપર ધસી આવ્યે. તે જોઇ પ્રેક્ષક લેાકેા હાહાકાર કરવા લાગ્યા અને ચે સ્વરે કહેવા લાગ્યા—“ અરે ભાઈએ ! માટે અન્યાય થાય છે, આ